________________
૧૧૮
શ્રાદ્ધ ગુણ વિવરણ.
चत्वारो धनदायादा, धर्मचौर्याग्निनूनृतः । ज्येष्ठेऽपमानिते पुसां, हरन्त्यन्ये बसाधनम् " ॥ ३ ॥
શબ્દા–નિર્ધન પુરૂષ આવકમાંથી ચેથે ભાગ નિધાનમાં સ્થાપન કરે અને ચોથો ભાગ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વેપારમાં રેકે, તેમજ ચે ભાગ ધર્મ તથા પિતાના ઉપભેગમાં ખર્ચ અને એથે ભાગ પિષ્ય વર્ગના પિષણમાં ખર્ચે ૧ ધનવાન પુરૂષને તે ખર્ચ કરવાને વિભાગ આ પ્રમાણે છે. ધનવાન પુરૂષ આવકમાંથી અડધો અડધ અથવા તે આવકથી અધિક ધર્મમાં વિનિગ કરે ( ખરચે ) પછી શેષ રહેલા દ્રવ્યથી આ લેક સંબંધી બાકીનાં તુચ્છ કાર્યો યતનાથી કરે છે ૨ | વળી કહ્યું છે કે ધર્મ, ચાર, અગ્નિ અને રાજા એ ચાર દ્રવ્યના ભાગીદારે છે, તેમાંથી હટાભાગીદાર ધર્મનું અપમાન થએ તે પુરૂષના ધનને ચેર, અગ્નિ અને રાજા આ ત્રણ ભાગીદારે બલાતકારે હરણ કરી લે છે. ૩
ભાવાર્થ–“પમાનિધિ ” દરેક ધમીદ અથવા સુખી થવાની ઈચ્છાવાળા સામાન્ય પુરૂષે પિતાની આવકના ચાર ભાગ કરવા જોઈએ અને તેમાંથી ચતુર્થેશ ધર્મના ઉપગમાં વાપરવું, કારણ કે ધન પ્રાપ્તિ હમેશાં ધર્મથી થાય છે. માટે જે ધર્મથી ધનની પ્રાપ્તિ થઈ છે તેવા ધર્મને સર્વથી મુખ્ય પ્રાણી સામાન્ય પક્ષ વાળા પુરૂષે પણ આયતમાંથી ઓછામાં ઓછા ચતુર્થેશ ધર્મ કાર્યમાં વ્યય કરવા ચુકવું નહીં.
આવકને ચે ભાગ વેપારમાં રોક તથા ચાળે ભાગ સાચવી રાખવે. અને ચોથા ભાગથી સ્વજન વર્ગનું પિષણ કરવું આવી રીતે જે વર્તન કરવામાં આવે તે ચિત્તની સમાધીને ભંગ થવાને પ્રસંગે કોઈ પણ વખતે ઘણું કરીને આવતું નથી. અને વ્યવહાર સારી રીતે ચલાવી શકાય છે. કેટલીક વખત આવકનો વિચાર કર્યા શિવાય ખર્ચ કરવામાં આવે છે, અને તેથી થએલી દ્રવ્યની હાનીવડે સારાં કુટુંબ પણ છિન્નભિન્ન થએલાં જોઈએ છીએ. સામાન્ય લેકે આવકના પ્રમાણથી અધિક ખરચ કરે, અને તેથી તેમની અવસ્થા શોચનીય થાય તેમાં કાંઈ નવાઈ નથી. રાજાએ પણ પોતાના રાજ્યની આવક ઉપર ધ્યાન આપ્યા શિવાય પિતાની કીર્તિ જાહેરમાં લાવવા પોતાના ગજા ઉપરાંત દાનાદિકમાં લક્ષ્મીને વ્યય કરી પિતાનાં રાજ્યને ગુમાવી દે છે, એમ ઘણાં ઉદાહરણે શાસ્ત્ર દષ્ટિથી તથા ઈતિહાસિક નજરે જોતાં માલમ પડે છે, માટે આવકને અનુસારે ખરચ કરવામાં ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવર્તિ કરવી.
ઉપર જણાવેલી બીના સામાન્ય ધન વાલા માટે બતાવી છે પણ જેની પાસે વિશેષ સમૃદ્ધિ હોય અને આવકનું સારૂ સાધન હોય તેને તે આવકમાંથી અડધે. અડધ ધન ધર્મમાં વ્યય કરવું જોઈએ, કારણકે ભવિષ્યની આપત્તિના બચાવ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org