________________
(
N
AR
त्रयोदश गुण वर्णन.
UNetanyHDNEY
વે કમથી પ્રાપ્ત થએલ વૈભવને અનુસાર વેષ રાખવારૂપ તેરમા ગુણનું વર્ણન કરે છે.
मामा
A
%EO
तमामानAIHI
તથા વેષ એટલે વસ્ત્ર અલંકાર વિગેરે ભેગ્ય પદાર્થો. વિત્ત એટલે વૈભવ. ઉપલક્ષણથી, વય, અવસ્થા, દેશ, કાળ, જાતિ, પુરૂષ અને સ્ત્રી વિગેરેને સંગ્રહ તદનુસાર એટલે વૈભવના સરખે વેષ ધારણ કરતે ગૃહસ્થ ધામને અધિકારી થાચ છે. જે વૈભવ વિગેરેથી અનુચિત વેષ ધારણ કરવામાં આવે તે લેકમાં ઉપહાસ્યપણાને, તુછપણાને અને આ અન્યાયી છે એવી શંકા વિગેરેના દેનું પાત્ર થાય છે. કહ્યું છે કે" आत्मवित्तानुमानेन, कालौचित्येन सर्वदा। कार्यों वस्त्रादिशृङ्गारो, वयसश्चानुसारतः॥ १ ॥ अर्थादधिकनेपथ्यो, वेषहीनोऽधिकं धनी । अशक्तौ वैरकृत् शक्तैर्महझिरुपहस्यते ॥२॥ न धार्यमुत्तमैर्जीर्ण, वस्त्रं च न मलीमसम्। विना रक्तोत्पलं रक्तं, पुष्पं च न कदाचन ॥३॥
आकाङ्क्षन्नात्मनो सदमी, वस्त्राणि कुसुमानि च । पादत्राणानि वान्येन, विधृतानि न धारयेत् ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org