________________
શ્રાદ્ધ ગુણ વિવરણુ.
શબ્દાર્થ:- જે શરીરમાં સર્વ જનાને હિતકારી અને પુષ્ટ મહિમાવાળા ધર્મ પ્રતિષ્ઠાને પામ્યા છે, જે શરીરમાં મનવાંચ્છિત વસ્તુની સિદ્ધિના સુખને આપનાર અર્થ સમર્થપણે રહેલા છે, અને જે શરીરમાં શમસ અને આકૃતિથી સાતાના ઉદયવાળા કામ અને મેાક્ષ રહેલા છે તેવા સર્વ ગુણાનું સ્થાન રૂપ અને બુધ્ધિના કરડી રૂપ શરીર વિજય પામે છે. ॥ ૧૬ ॥
',
૧૧૨
એવી રીતે રાજા વિગેરેએ રાગબ્રાહ્મણને કહેવામાં આવ્યું તે પણ તે ધર્મમાં દઢ હેાવાથી શરીર વિગેરેની અભિલાષાને ત્યાગ કરી, મેાક્ષના સુખનેાજ અભિલાષી થયે.. કહ્યું છે કેઃ—
“ નું અાયુર્ં રવો, સંન્તરણીય તત્રં નવાં । મળંતિ નિવસનું, પ્રવચનમુદ્ર યુદ્દા તે” ॥ ૩ ॥ ”
શબ્દાર્થ— ભવ્ય જીવોને જે સુખ આજ છે, તે સુખ આવતી કાલે યાદ કરવા લાયક થાય છે. તે કારણથી પડિત પુરૂષ ઉપદ્રવ રહિત માક્ષસુખની ગવેષણા કરે છે. ॥ ૧૭ ॥ ” ભાવાર્થ:
નં પ્રમુદ્રાનિો-જે સુખ ભવ્ય પ્રાણીને આજ હાય છે તે સુખ આવતી કાલે માત્ર સભારવા રૂપજ થાય છે. એટલે કે સુખને અનુભવ કિંચિત્ માત્ર આત્માને જે ક્ષણે થાય છે તેની બીજી ક્ષણે તે અનુભવ નષ્ટ થાય છે. ૫છીથી માત્ર સ્મૃતિને વિષય રહે છે. જગતમાં સુખ કહેવામાં આવે છે તે વસ્તુને લઈને નથી પણ મનની માન્યતાને લઈને છે. જો વસ્તુને લઈને સુખ હાત તેા તે ચિરસ્થાઈ ગણાત. કારણ કે વસ્તુની અમુક સ્થિતિ હાય છે, તેટલી સ્થિતિસુધી સુખ કાયમ રહેવું જોઈએ, પરંતુ તેમ દેખાતું નથી. જયારે દેશાંતરથી ઘણે કાળે પુત્રાદિકનું આગમન થાય છે ત્યારે જે આનંદ થાય છે તે આનંદ ત્યારપછીના સમયમાં રહેતા નથી જુએ ? પુત્રરૂપ હર્ષનુ કારણ વિદ્યમાન છતાં આનંદમાં ફેર પડી જાય છે. એટલે કે આવી માન્યતાવાળા સુખામાં મેહ પામવા જેવું નથી. કારણ કે માન્યતાવાળા સુખમાં સાંસારિક ઉપાધીને લઇને તે સુખ દુઃખરૂપ થઇ જાય છે. માટે તત્ત્વાદિકના જાણુ એવા પડિત પુરૂષા હમેશાં અવ્યાબાધ અક્ષય એવા મેક્ષ સુખની ઈચ્છા રાખે છે. મેાક્ષનુ સુખ અવર્ણનીય છે, વચનાતીત છે, આત્માના શુદ્ધ સ્વભાવરૂપ છે, એમ અનુભવ થાય છે. જ્યારે વિભાવને મુકીને એક ક્ષણવાર પણ આત્મામાં રમણુતા થાય છે, ત્યારે તે જીવનમુક્ત દશાનું સુખ અહીંયાં પણ અનુભવાય છે માટે વિભાવ એટલે પુદ્ગલ ( વિષય ) જયસુખ તેવા સુખની કોઈ પણ પ્રકારે ઈચ્છા દૂર કરી કર્મથી આચ્છાદિત થએલા આત્માના ગુણ્ણાને ગટ કરવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org