________________
દશમ ગુણ વર્ણન.
^^^
^
^^^^^
^^^
^^
^
गुणिनः सुकृतं शौचं, प्रतिष्ठा गुणगौरवं । अपूर्वज्ञानवानश्च, यत्र तत्र वसेत्सुधीः ॥२॥ यत्र देशे न सन्मानं, न बुद्धिर्न च बान्धवाः। न च विद्यागमः कश्चिन्न तत्र निवसेदुधः॥३॥ अनायके न वास्तव्यं, न वास्यं बालनायके स्त्रीनायके न वास्तव्यं, न वास्यं बहुनायके ॥४॥ बालराज्यं नवेद्यत्र, राज्यं यत्र वा नवेत् । स्त्रीराज्यं मूर्खराज्यं वा, यत्र स्यात्तत्र नो वसेत् ॥५॥
શબ્દાર્થ_શ્રેષ્ઠધર્મ, કિલ્લે, સારે સ્વામી, વેપાર, જળ, ઇધન, અને પિતાની જાતિના લકથી મનહર હોય એવા દેશમાં પ્રાયે કરી ધર્માથી પુરૂષ હમેશાં વાસ કરે
જે દેશમાં ગુણિજને રહેતા હય, પુણ્યકાર્ય થતાં હેપ, પવિત્રતા હય, માન જળવાતું હોય, ગુણોનું ગેરવે થતું હોય અને અપૂર્વ જ્ઞાનને લાભ થતો હોય તેવા દેશમાં બુદ્ધિમાન પુરૂષ વાસ કરે. . . જે દેશમાં સન્માન, બુદ્ધિ, બાંધ અને કઈ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ ન હોય તેવા દેશમાં પંડિત પુરૂષ વાસ કરે નહીં. ૩ / જે દેશમાં નાયક ન હય, બાળ નાયક હેય. સ્ત્રી નાયક હોય અને ઘણા નાયક હેય તેવા દેશમાં વાસ કરે નહીં. | ૪ | જે દેશમાં બાળકનું રાજ્ય હય, જ્યાં બે રાજાઓનું ભેગું રાજ્ય હેય અને જ્યાં મૂર્ખનું રાજ્ય હોય તેવા દેશમાં વાસ કરે નહીં. પ . આ બીનાને શાસ્ત્રકાર ઉદાહરણ આપી સ્પષ્ટ રીતે જણાવે છે તે આ પ્રમાણે છે.
પદ્ધપુર નગરમાં નિર્વિચાર નામે રાજા અને તેને પાષાણભેદી નામે મંત્રી હતે. એક વખતે માળવાધિપતિ શ્રી વિક્રમરાજા સ્ત્રીને રાજ્ય તરફ જતાં પદ્મપુરમાં આવી ચડે અને ત્યાં કેટલાક દિવસ રહ્યા હતા. તે એક વખતે રાજસભામાં ગયે હિતો તે વખતે નિર્વિચાર રાજાની પાસે એક ચેરની માતા આ પ્રમાણે બોલી રહી હતી
હે રાજન ? મ્હારો પુત્ર પાંચ પ્રકારના ચોરના આચારથી ચોરી કરતે હતે. તેને ધન્યશ્રેણીના ઘરમાં ખાતર પાડતાં ત્રુટિ પડતી ભીંતે મારી નાખે છે. તેથી હું તમારી આગળ ન્યાય માગું છું.' આ વાત સાંભળી રાજાએ શ્રેણીને બેલા અને ચાર માર્યા વિગેરેને વૃત્તાંત પુછયે. શ્રેણીએ કહ્યું કે “તેમાં મહારે શો દોષ? તે તે ભત ચણનારા મીસ્ત્રીઓ જાણે” રાજાએ તેમને પણ બોલાવ્યા. તેઓએ જવાબ આપ્યો કે “ઘર ચણતી વખતે એક વેશ્યા હમારા જોવામાં આવી અને તેના રૂપથી હમારે ચિતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org