________________
નવમ ગુણ વર્ણન.
मार्गे वाक्यसखा यस्तु, पञ्चैते भ्रातरः स्मताः ॥॥"
શબ્દાર્થ–બ સહેદર, સાથે અભ્યાસ કરનાર, મિત્ર, વ્યાધિમાં રક્ષણ કરનાર અને માર્ગમાં વાતચિત્ત કરનાર એ પાંચ ભાઇઓ કહેવાય છે. ૮” એ આનંદ બીજા પણ નમસ્કારરૂપ પૂજાને યોગ્ય જાણી લેવા.
હવે થ કર્તા આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા માતાપિતાની પૂજા કરવાનો આગ્રહ કરે છે – कृतज्ञतामात्मनि संविधातुं, मनस्विना धर्ममहत्वहेतोः। પૂનાવિધ ચના માતા-પિત્રોઃ કોરિશિહોરનાણા
શબ્દાર્થ– આ લોકમાં પ્રશસ્ત મનવાળા ઉત્તમ પુરૂષે પતામાં કૃતતાનું આરે પણ કરવાના અને ધર્મની શ્રેષ્ઠતા વધારવાના હેતુથી, હમેશાં માતાપિતાની પૂજા કરવામાં પ્રયત્ન કરવા ઉઘુક્ત થવું જોઈએ. ૯ રૃતિ નવ ગુઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org