________________
૯૮
શ્રાદ્ધ ગુણ વિવરણ.
કરી મોક્ષને પ્રાપ્ત થયા. એજ વિષયમાં કહ્યું છે કે –
“वीरजिणपुव्वपियरो, देवानंदा सन्नदत्तो अ। श्कारसंग विनणो, होऊणं सिवसुहं पत्ता ॥४॥
શબ્દાર્થ—“મહાવીર સ્વામીનાં પ્રથમનાં માતાપિતા દેવાનંદ અને ગષભદત્ત અગીયાર અંગના જાણ થઈ મેસુખને પ્રાપ્ત થયા. ૪
એવી જ રીતે ભીષ્મપિતામહે માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા તેમના મનને સમાધિ કરવા અને તેમને ખુશ રાખવા માટે પાણિગ્રહણ નહીં કરવું વિગેરે બાબતની પ્રતિજ્ઞા કરી હતી. પ્રથમ રાજાના પુરોહિત શ્રી આર્યરક્ષિત ચેદ વિદ્યાનું અધ્યયન કરી દશપુર નગરમાં આવ્યા, તે વખતે રાજા પ્રમુખ લોકેએ તેમને મહત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું તે જોઈ સર્વ લોકોને આનંદ થયો, પરંતુ માતાનો હષ જોવામાં ન આવતાં તેમને માતાના મનની સમાધિ માટે તેનું કારણ પુછી માતાની રજા લઈ તેજલી પુત્રાચાર્યની પાસે દષ્ટિવાદને અભ્યાસ કરવા માટે ગયા. ત્યાં તેમણે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે પિતાના માતાપિતા ભાઈ વિગેરેને પ્રતિબંધ કર્યો. માતા પિતાના ઉપલક્ષણથી કલાચાર્ય, શ્રેષ્ઠી, અને ધર્મગુરૂ વિગેરેનું ગ્રહણ કર્યું. કહ્યું છે કે –
" माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा ॥ વૃ%ા ધરા , ગુવઃ સતાં મતઃ કા ” શબ્દાર્થ–માતા, પિતા, કલાચાર્ય, તથા તેમના ગેળીય વૃદ્ધ અને ધર્મો પદેશ આપનાર એટલાને પુરૂષોએ ગુરૂ વર્ગ માને છે. પ” વળી કહ્યું છે કે
“જ્ઞા પત્ની અને પત્ની, મિત્રપત્ની તવ રા. श्वश्रूर्माता च, माता च, पञ्चैता मातरः स्मृताः॥६॥ जनेता चोपनेता च, यश्च विद्यां प्रयच्छति । अन्नदाता नयत्राता, पञ्चैते पितरः स्मृताः ॥७॥" શબ્દાર્થ–“ વળી જપત્રી, ગુરૂપવી, મિત્રપત્ની, સાસુ અને પિતાની માતા એ પાંચ માતા કહેવાય છે. ૬ જન્મ આપનાર, સંસ્કાર કરનાર, વિદ્યા આપનાર, અન્ન આપનાર અને ભયથી રક્ષણ કરનાર એ પાંચ પિતા કહેવાય છે. ૭ =
“सहोदरः सहाध्यायी, मित्रं वा रोगपासकः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org