________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. લક્ષમી પ્રાપ્ત થતી નથી રોગી છતાં અપથ્યનું સેવન કરનાર, હિતશિક્ષા આપનાર ઉપર દ્વેષ રાખનાર અને નિગી છતાં ઔષધ ખાનાર પુરૂષ ખરેખર મરવાને ઈચ્છછે એમાં સંદેહ નથી. જકાત આપી ઉલટે રસ્તે ચાલનાર, ભેજન વખતે ક્રોધ કરનાર અને પોતાના કુળના અહંકારથી સેવા નહીં કરનાર આ ત્રણેને મંદ બુદ્ધિ સમજવા. બુદ્ધિહીન છતાં કાર્યની સિદ્ધિ ઈચ્છનાર, દુઃખી છતાં સુખના મનોરથ કરનાર અને કરજ કરી સ્થાવર મિલકતને ખરીદનાર આ ત્રણેને મુર્ખ પુરૂના સરદાર જાણવા. મનહર સ્ત્રી છતાં પરસ્ત્રીની ઈચ્છા કરનાર, ભેજન તૈયાર છતાં ગમન કરનાર અને નિર્ધન છતાં ગોષ્ટિ કરવામાં અત્યંત આસક્ત હોય, તે પુરૂષ મુને શિરોમણું ગણાય છે. કીમીયામાં દ્રવ્ય જેનાર, રસાયનમાં રસિક થનાર અને પરીક્ષા માટે વિષ ભક્ષણ કરનાર આ ત્રણે અનર્થને પ્રાપ્ત થાય છે. જેના દેષ જાણીતા હોવા છતાં તેની સ્લાધા કરનાર, ગુણીના ગુણની નિંદા કરનાર અને રાજા વિગેરેને અવર્ણવાદ બેલનાર પુરૂષ તત્કાળ અનર્થનું ભાજન થાય છે. કદિ શ્રમ થયો હોય તે પણ આત્માનું કલ્યાણ ઈચ્છનાર પુરૂષે મહિષ, ખર અને ગાયની ઉપર આરહણ કરવું નહીં. કેદખાનામાં તથા વધસ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભાંડાગારમાં અને નગરના અંતેઉરમાં જવું નહીં. ઈત્યાદિ ઉત્તમ લોકાચારનું સેવન કર્યું હોય તે તેનાથી પ્રાયે કરી આલેકમાં ખરેખર યશ, મોટાઈ અને શભા વિગેરેની વૃદ્ધિ થાય છે. તેમજ લોકોને તે માન્ય હોવાથી કરવા ધારેલાં ધર્મ કાર્યોની સિદ્ધિ પણ સુખેથી થાય છે અને જે તે લોકાચારનું ઉલ્લંઘન કરવામાં આવે તે દેશના રહેવાસી લેકેની સાથે વિરોધ થવાનો સંભવ હેવાથી ધર્મકાર્યમાં વિશ્વ આવી પડે છે. કહ્યું છે કે
'व्यत्रीकमस्तु मा वास्तु, लोकोक्तिस्तु सुदुस्सहा। नज्यतां नाजनं मा वा, टणत्कारस्तु मारयेत् ॥३॥"
શબ્દાર્થ “અસત્ય હોય અથવા તે સત્ય છે પરંતુ લેકેતિ તે અતિ દુઃસહ્ય હોય છે. પાત્ર ( વાસણ ) ભાગે કે ન ભાંગે પણ લેકે તો ટકે મારે છે જ ૧
જનક્તિને લેક કહે છે અને તે પ્રવાહથી શાશ્વત છે, તેના આચારથી વિરૂદ્ધ હોય તેને લેક વિરૂદ્ધ જાણવું. કાચારથી વિરૂદ્ધ કરનાર મનુષ્ય એકદમ લઘુતાને પ્રાપ્ત થાય છે અને લઘુતાને પ્રાપ્ત થયેલ મનુષ્ય પણ તરણાની પેઠે નકામે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org