________________
જ
ન
TT Sી
કેદ કરી , it : - - allie
अष्टम गुण वर्णन.
વે ક્રમથી પ્રાપ્ત થયેલ “ સારા આચારવાળાને સંગ કરવા” રૂપ અષ્ટમ ગુણનું વર્ણન કરે છે.
જ
'
૦
૦
E
“ કુતર : સવારે ” –સુંદર આચાર અર્થાત્ આ લેક તથા પરલેકના હિતવાળી પ્રવૃત્તિ તેને સદાચાર કહે છે. તેવા સારા આચારવાળા પુરૂષોની સાથે સંગ કરનાર હેય. પરંતુ જુગારી, ધૂર્ત, બદમાસ, ભાટ, ભાંડ, અને નટ વિગેરેને સંગ કરે નહીં. કારણકે તેમને સંગ કરવાથી સદાચાર હોય તે પણ નાશ પામે છે.
“यदि सत्सङ्गनिरतो, नविष्यसि नविष्यसि ।
अथाऽसज्जनगोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥ १॥" શબ્દાર્થ છે જો તું સાપુરૂષની સંગતિમાં આસક્ત થઈશ તે સુખી થઈશ અને જો તું દુર્જનની સંગતિમાં પડીશ તે દુ:ખમાં પડીશ૧”
(નિશ્ચય નથી) સંગતિ સર્વ પ્રકારે ત્યાગ કરવા ગ્યા છે. જે તે સર્વથા ત્યાગ ન કરી શકાય તે સત્પની સાથે સંગ કરે એગ્ય છે, કારણકે સંત પુરૂષ સંગતિનું ઔષધ છે. વળી કહ્યું છે કે “તું સત્સંગનું મહાસ્ય તે ! પાર્શ્વમણિના સંગથી લેતું સુવર્ણ થાય છે, અને કાચ સુવર્ણની સંગતિથી મણિની ગણત્રીમાં આવે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલે શંખ અગ્નિના સંબંધથી દાહ ઉત્પન્ન કરે છે, તેમ સારા કુળમાં ઉત્પન્ન થયેલે પુરૂષ પણ કુસંગતિથી વિકારને પામે છે. મનુષ્યાદિક સચેતનને સંગતે દૂર રહે, પરંતુ વૃક્ષમાં પણ સજજન દુર્જનપણું રહેલું છે. કારણકે અશેકવૃક્ષ શેકને નાશ કરે છે, અને કલિ (બહેડાનું વૃક્ષ ફ્લેશ ઉત્પન્ન કરે છે. જેમ અશ્વ પાતળા હોય છે તે પણ શેભાને પામે છે, અને રાસભ પુષ્ટ હોય તે પણ શેભાને પામતે નથી, તેમ સજ્જન નિધન હોય તે પણ તે શ્રેષ્ઠ ગણાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org