________________
શાહ ગુણ વિવરણ. તેમ જે પુત્ર સત્કૃત્ય અને પરોપકારાદિવડે મેળવેલી પિતાની વિશાળ કિત્તિને અગ્ય વર્તણુંક ચલાવી, દ્રવ્યને દુરૂપયોગ કરી, સત્કૃત્ય અને પરોપકારાદિ શુભ કાર્યોથી વિમુખ થઈ પિતે મલીન કરે છે તે કુજાત પુત્ર કહેવાય છે.
ચા ”—આથી પણ અધમ કુલાંગાર પુત્રને શેલડીના ફળની ઉપમા આપી છે. જ્યાં સુધી શેલડીને ફળ આવ્યું હતું નથી ત્યાં સુધી તે આબાદ રહે છે, અને સર્વ રીતે ઉપયોગી થઈ પડે છે, અને જ્યારે તેને ફળ આવે છે ત્યારે તે તદન નાશ પામે છે તેની પેઠે કુળમાં કલંક લગાડે તેવા કાર્યો કરનાર કુપુત્ર ઉતશ થવાથી આખા કુળને નાશ થાય છે. જોકે પિતાના કુળની વૃદ્ધિને માટે પુત્રની ઈચ્છા કરે છે. તેમજ તેને માટે અનેક પ્રયત્ન કરે છે અને જ્યારે કમનસીબે આ ચેથા પ્રકાર ( કુળને નાશ કરનાર ) પત્ર ઉસન્ન થાય છે ત્યારે ખરેખર પિતાની પુત્રપ્રાપ્તિની ઈચ્છા અને પ્રયત્નાદિની નિંદા કરી પિતે કરેલી મૂખાઈને પશ્ચાતાપ કરે છે, અને ચિંતવે છે કે “આના કરતાં જે મેં કદ શુભ કાર્યની ઈચ્છા કરી હતી તે આવા અધમાધમ પુત્રથી હારા કુળને ક્ષય થઈ હું આ સ્થિતિએ પહોંચત નહીં? આ ઉપરથી
પુત્રથી જ કલ્યાણ છે એમ માનવું અને તેને માટે પ્રયાસ કરે એ ધર્માભિલાપીઓને કઈ પણ રીતે ઉચિત નથી.
ગ્રંથકાર પ્રસંગોપાત સંતતિનું વર્ણન કરી હવે સ્ત્રીના પ્રરતુત વિષય ઉપર આવે છે. - જેની મને વૃત્તિ લેશમાત્ર પણ ખડિત થઈ નથી તેવી સ્ત્રી સર્વમાં પ્રધાન એવું ઉચિતપણું, વિનય અને વિવેકને અગાડી કરી સંપૂર્ણ વ્યવહારને કરવા કરાવવાથી,પતિને અનુકુળ આચરણ કરવાથી અને પતિની આજ્ઞાનુસાર સમગ્ર કાર્યોની એ દર પિતે પ્રવૃત્તિ કરવાથી શ્રેણિક રાજાને ચેલણા અને ઉદાયન રાજાને પ્રભાવતીરછીની પેઠે નિરંતર હર્ષ તથા સુખને ઉલ્લાસ કરનારી થાય છે, વળી ઘર સંબંધી સઘળા પ્રસંગમાં નાના પ્રકારનાં ઘરનાં કાર્યો કરવા વિગેરેની સ્ત્રીને આવડત હોય. કહ્યું છે કે" गृहचिन्ताजरहरणं, मतिवितरणमखिलपात्रसत्करणम् ।
જિં જ ક્ષતિ , પૂણિી અરવિહીર ખા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org