________________
તૃતીય ગુણ વર્ણન. વખત વ્યંતરે શિવને કહ્યું કે “હવે પછી ત્યારે મને કાઢવાને ઉપાય કરવો નહીં. જો તું તેમ કરીશ તે પણ હું ત્યાંથી નીકળીશ નહીં. તેથી હારો અપયશ થશે.” પરંતુ ધનમાં આસકત થયેલે તે બ્રાહ્મણ ઉપચાર કરતો વિરમે નહીં. એક વખતે તે યંતર કઈ ધનવાન પુરૂષના પુત્રને વળગે. શિવ ત્યાં જઈ મંત્રજાપ કરવા લાગ્યો વ્યંતરે મુઠ્ઠી ઉગામી કહ્યું કે “તને મારી નાખીશ.” ત્યારે ભયભીત થયેલ બ્રાહ્મણ બે કે “હે વ્યંતર ! હું તને કંઈ જણાવવા માટે અહિં આ છું.” બં તરે કહ્યું કે “તે શું છે?” શિવે કહ્યું કે મહારી સ્ત્રી સાવત્રી અહિં આવી છે. એ વાર્તા શ્રવણ કરીને જ વ્યતર પલાયન કરી ગયા અને તે બ્રાહ્મણને દ્રવ્ય તથા યશની પ્રાપ્તિ થઈ. કહ્યું છે કે – " कतहिन्या गेहिन्याऽत्र, के के नोजिता जनाः ।
सात्रागतेति श्रुत्वैव, त्यक्त्वा पात्रं गतोऽमरः ॥१२॥" શબ્દાર્થ—“કજીયાર સ્ત્રીથી આ લેકમાં ક્યા ક્યા પુરૂષ ઉદ્વેગને નથી પામ્યા? (અર્થાત સર્વે પામ્યા છે ) “તે અહિં આવી છે” એટલું સાંભળીને વ્યંતર દેવતા પાત્રને ત્યાગ કરી નાશી ગયે. ૧૨ માં
વળી કુલીનતા, આચારની વિશુદ્ધિ, ઉત્તમ કુળાચાર અને દેવ, અતિથિ તથા બાંધવને સત્કાર કરવામાં નિર્દોષપણું વિગેરે ઉત્તમ કુળ વધૂના ગુણ છે. માટે તેવી સારી ભાય મેળવવાને પ્રયત્ન કરી જોઈએ.
વધુ રક્ષણના ઉપાયે આ પ્રમાણે છે. પથારી ઉપાડવી, ઘરમાંથી કચરે કાઢી સાફ રાખવું, જળને ગાળી પવિત્ર રાખવું, રડાનું કાર્ય કરવું, વાસણો ધોઈ સાફ રાખવાં, ધાને દળવાં, ગાય દેહવી, દહીંનું મથન કરવું, રસોઈ કરવી, ચગ્ય રીતે ભેજન પીરસવું, પાત્ર વિગેરેને સાફ કરવાં અને સાસુ, સ્વામી, નણંદ તથા દેવરને વિનય કરવા વિગેરેથી વધુ કર પુર્વક જીવે છે. આ પ્રમાણે સ્ત્રીને ઘરકાર્યમાં જોડવી, તેને પરિમિત (ડું) દ્રવ્ય આપી મુકવુ, સ્વતંત્ર થવા દેવી નહીં અને શ્રેષ્ઠ આચાર રૂપ માતાના સરખી સ્ત્રીને રેકી રાખવી. અર્થાત્ જેમ સારા આચાર રૂપી માતાને સત્પરૂ પિતા પાસેથી જ્યાં ત્યાં જવા દેતા નથી તેમ સ્ત્રીને પણ જવા દેવી નહીં. વળી કહેલું છે કે
ઉત્તમ કુળની સ્ત્રીઓને નિરંતર ઘરના દ્વારમાં બેસવું, નાટક વિગેરેનું જેવું અને ગવાક્ષમાં (ગેખમાં) બેસવું નિષેધ કરેલું છે. શરીરના અવયને પ્રગટ કરવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org