________________
૧૦
શ્રાદ્ધગુણ વિવરણ. મહા રાજના વચનામૃતનું પાન કરવાને ગ્ય થઈ શકતા નથી, તેથી આવા જીને ઉપદેશ આપવા પ્રયત્ન કરે નહીં. ૨
હવે જીવેને મરુસ્થલ સાથે સરખાવવામાં આવે છે. જેમ મરુસ્થલ પાણીને ગ્રહણ કરી લે છે તેથી તેમાં તૃણાદિક તથા નિરસ ધાન્યાદિકને પાક થાય છે, તેમ કેટલાક છ ગુરૂમહારાજને ઉપદેશ ગ્રહણ કરી શકે છે, પરંતુ તેવા પ્રકારની યોગ્યતાના અભાવે યથાર્થ પણે ધર્મની આરાધના કરી શકતા નથી તથાપિ આવા જ ધર્મોપદેશને યોગ્ય સમજવા. ૩
કાળી જમીનની સાથે જીવેની સરખામણી કરતાં જેમ કાળી જમીનમાં પડેલું પાણી એ જમીનમાં રહેલા વૃક્ષાદિકને પુષ્ટ કરે છે, તેમ ગુરૂ મહારાજને આપેલે ઉપદેશ જે જીવ ગ્રહણ કરી પિતામાં રાખી બીજા ને તેજ ઉપદેશ દેઈ લાભ કરે છે, જેમ કાળી જમીનમાં શેલડી, દ્રાક્ષ, શાલી, ગોધૂમ વીગેરે સરસ વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેમ આવા જીવમાં સ્વપ ઉપદેશ પણ તાદિક ઉત્પન્ન કરવાને હેતુ થઈ ત્રણ કિધા છેવટે સાત આઠ ભવે જરૂર મોક્ષ આપનાર થાય છે. તેથી આવા જે ખરેખર ઉપદેશને યોગ્ય છે. ૪
સમુદ્રની છીપની સાથે સરખાવ્યા છે. છીપમાં જળ પડવાથી પરિણામ પામી જેમ ઉત્તમમિતિક રૂપે થઈ જળ અમૂલ્ય કીંમતને પામે છે તેમ જે જે ગુરૂ મહારાજને ઉપદેશ શ્રવણ કરી તે પ્રમાણે પિતે વસ્તી પિતાના વ્રતથી બીજા યોગ્ય જેને પણ સન્માર્ગે દોરે છે તે જ ઉત્તમ પ્રકારના ગણાય છે. ચલાતી પુત્રે માત્ર ઉપસમ, વિવેક, અને સંવર એ પદત્રયીને ઉપદેશ શ્રવણ કરી પિતાનું હિત સાધ્યું, તેમજ સોમવસુ બ્રાહ્મણે પણ મીઠું ખાવું, સુખે સુવું, અને લોકને પ્રિય આત્મા કરે, આ ત્રણ પદ શ્રવણ કરી તેનું ખરું રહસ્ય ત્રિલોચન મંત્રી પાસે શ્રવણ કરી તે પ્રમાણે કેણ વર્તે છે વિગેરેની તપાસ કરી પિતે તેમ વતી સુખી થયે. તેમ
૫ ઉપદેશ પણ ચગ્ય પાત્રમાં પડવાથી છીપમાં પડેલા જળ બિંદુની માફક મહા મૂલ્યવાનું થાય છે. ૫
મણિની ખાણમાં પડેલા થોડા પાણીથી જેમ મહા મૂલ્યવાન, તેજસ્વી, ચિન્તામણિ રત્નાદિક ઉત્પન્ન થાય છે તેમ કેઈક જીવને બેડાં પણ મહાવાકયે ઘણે લાભ કરતા થાય છે. જેમ શ્રીમદ્દ ભગવાન મહાવીર સ્વામીને સ્વપદેશ શૈતાદિ ગણધર મહારાજેને આત્માને સંસારથી તારવાને અર્થે થયે તેમ છેડા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org