________________
૪૮
શ્રદ્ધગુણ વિવરણ. "लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनं । प्रवृत्ति गर्हिते नेति, प्राणैः कागतैरपि ॥५॥" શબ્દાર્થ –“કાચારનું અનુકરણ કરવું, સર્વ કેકાણે ઔચિત્યનું પાલન કરવું અને કઠે પ્રાણ આવે તો પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. . પા ”
ભાવાર્થ –“ વારનુત્તિ – લોક એટલે મહાજન તેમને જે આચાર તે લેકચાર તેને અનુસરી વર્તન કરવું. કહ્યું છે કે –“માગને ચેન માતર સ થા –મહાન પુરૂષ જે માગે ગયા હોય તે માર્ગ કહેવાય છે, અને તેમાર્ગ અન્ય પુરૂષને અનુકરણીય છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ અને ભાવને વિચાર કરી લેકચારનું પાલન કરવા પ્રયત્ન કરે. આ સ્થળે કહેવું જોઈએ કે, કેટલાએક લેક દેશચાર તથા કુળાચારને લોકાચાર ગણી તે આચાર લોક વિરૂદ્ધ કે શાસ્ત્ર વિરૂદ્ધ હોય તે પણ તેને ત્યાગ કરવાને આનાકાની કરે છે, તે એગ્ય નથી. જેનાથી ઉભય લેકના હિતની હાનિ થતી હોય, અને જિનાજ્ઞાને ભંગ થતો હોય તેવો આચાર લાચાર થઈ શકે નહીં. તેથી એવા મન કપિત કાચારનું અનુકરણ કરવું સર્વથા અનુચિત છે. શુદ્ધલેટાચારનું પાલન પ્રાણીમાત્રને ધર્મ પ્રાપ્તિ અને આત્મ હિતનું કારણ ભૂત થઈ પડે છે. માટે બનતા પ્રયાસે વિવેકી પુરૂષે શુદ્ધ લોકાચારનું ઉલ્લંઘન ન થાય તેવી પ્રવૃત્તિ કરવી. .
જિયપાલન –સર્વ ઠેકાણે ઔચિત્યનું પાલન કરવું, કેમકે કદિ સાંસારિક કાય માં સમયાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં ન આવે તે લેકમાં માન હાનિ, મદાંધતા અને વિવેક શૂન્યતા પ્રગટ થાય, અને ધર્મની પણ અપભ્રાજના થવાનો પ્રસંગ આવે, તેથી વિવેક પુરસર પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે –“
વિવામો નિધિ” વાક્યાનુસાર વૃદ્ધ, જ્ઞાન, અભ્યાગત જયેષ્ટ તથા કનિષ્ઠ બંધુ અને સપુરૂષનું ચિત્ય સાચવવા અને કઈ પણ વ્યક્તિને અપ્રિય લાગે તેવી પ્રવૃત્તિ કદિ પણ નહીં કરવા વિવેકપુરૂષોએ ખાસ ધ્યાન આપવું જોઈએ.
પત્તિતિ નેતિ”—ક પ્રાણ આવે તે પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહીં. કેમકે જે કરવાથી આત્મગુણહાનિ, જિનાજ્ઞાભંગ, લોકાપવાદ અને રાજ વિરૂદ્ધતા થાય તેવાં દુર્વ્યસનનું સેવન અને પ્રમાદ તથા કષાયાદિક નિંદિત કાર્યોને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરે, કારથ કે નિદિત કાર્ય સત્યકી વિદ્યાધરની પેઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org