________________
શ્રાદ્ધગુણ વિવરણ.
૪૩ થનારી લક્ષ્મીને ય સત્કાર્યમાં કરવાથી પુયની વૃદ્ધિ થાય છે, અને પુન્યની વૃદ્ધિ થવાથી લક્ષ્મી સ્થિર થાય છે નહિ તે ચક્રવતી અને ઇંદ્રાદિકની ઋદ્ધિ પણ સ્થિર રહી નથી તે આ મનુષ્ય સંબંધી અસ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થવાથીક અછિની પેઠે અહંકાર કરે એ સર્વથા અનુચિત છે. કહ્યું છે કે –“નમતિ સલા ઘણા (જ્યારે વૃક્ષે ફળે છે ત્યારે તે નમ્રીભૂત થાય છે.) તેવી રીતે જેમ જેમ સંપત્તિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ વિશેષ નમ્રતા રાખવામાંજ શેભા રહેલી છે. પહેલેકમાં પણ ધનમાંથી ધનનાશ, માન હાનિ, દરિદ્રતા વિગેરે પ્રાપ્ત થાય છે. માટે ધનને અહંકાર પરલેકમાં પણ હિતકારક નથી, તેથી નમ્રતા એજ સંપત્તિનું ભૂષણ છે. એ ગુણ ઉત્તમ પુરૂષને અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. વળી કહ્યું છે કે
" प्रस्तावे मितनाषित्वमविसंवादनं तथा ।
प्रतिपन्न क्रिया चेति, कुत्रधर्मानुपातनम् " ॥३॥
શબ્દાર્થ–પ્રસંગ આવે જરૂર પુરતું બેલવું, તથા વિરોધ ન કરે, ક્રિયા અંગીકાર કરવી અને પિતાના કુળ ધમનું પાલન કરવું. ૩.”
ભાવાર્થ–પ્રસ્તા મિતપત્રણ–પ્રસંગ આવે જરૂર પુરતુંજ બલવું જોઈએ. કેમકે અસંબંધવાળાં અથવા સંબંધવાળાં પણ વાકયે વિશેષ બોલવાથી ઘણું વખત શ્રેતાએ કંટાળી જાય છે, તેથી ધારેલી અપર થતી નથી. કદિ કોઈ એમ કહેકે ત્યારે શાસ્ત્ર સંબંધી ભાષણ પણ વિશેષ કરવાં સારાં કેમ ગણાશે? તેને માટે કહેવું જોઈએ કે જિનેશ્વરની વાણીમય અગાધ શાસ્ત્રોમાંથી જેટલું ન બોલાય તેટલું
છું છે માટે પ્રોજન પુરતું અને અસરકારક બલવું જોઈએ. બેલતાં પહેલાં અંતરંગ વિચારે થવાથી મનમાં સંકલ્પ વિકલની જાળ ઉત્પન્ન થાય છે. પછી આમાં ભાષાવર્ગણાનાં પુલે ગ્રહણ કરી મુખદ્વારા પ્રગટ કરે છે, એટલે અપ્રાસંગિક કે પ્રાસંગિક પણ વિશેષ બલવામાં આટલી બધી ખટપટમાં આત્માને ઉતરવું પડે છે. તેથી પ્રસગે પણ મિતભાષિપણું રાખવું એગ્ય છે.
“અવિસંવાહન તથા”—કઈ પણ સાથે વિરોધ કર નહિ કેમકે વિરોધ કરવાથી વર પરંપરા વધે છે, અને આત્ત તથા રદ્રધ્યાન થવાથી મનુષ્ય જન્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org