________________
શ્રાદ્ધગુણ વિવરણ. પાપથી ભય રાખનાર [૪] પ્રસિદ્ધ દેશાચારને આચરનાર [૫] કેઇના પણ સંબંધમાં અવર્ણવાદ નહિ બેલનાર તેમાં વિશેષે કરી રાજાદિકને અવર્ણવાદ નહી બેલનાર (૬) ૨છે જે સ્થાન અતિ પ્રગટ તેમ અતિ ગુપ્ત ન હોય, તેમજ સારે પાડોશીએએ યુક્ત હોય અને જે ઘરમાંથી નીકળવાનાં દ્વાર ઘણાં ન હોય તેવા સ્થાનમાં વાસ કરનાર (૭) ૩. શ્રેષ્ઠ આચારવાળાની સાથે સંસર્ગ કરનાર (૮) માતા પિતાની પૂજા કરનાર (૯) ઉપદ્રવ વાળાં સ્થાનને ત્યાગ કરનાર (૧૦ ) નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરનાર [૧૧] ૪ આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર ૧૨ સંપત્તિને અનુસાર વેષ ધારણ કરનાર ૧૩ આઠ બુદ્ધિના ગુણેએ યુક્ત ૧૪ નિરંતરે ધર્મને શ્રવણ કરનાર ૧૫ ન પચ્યું હોય ત્યાં સુધી ભાજનને ત્યાગ કરનાર ૧૬ હંમેશાના વખત પ્રમાણે પથ્યાપથ્યને વિચાર કરી ભેજન કરનાર ૧૭ પરસ્પરના વિરોધ વગર ત્રણ વર્ગનું (ધર્મ અર્થ અને કામનું) સાધન કરનાર ૧૮ છે ૬ અતિથિ સાધુ અને દીન પુરૂષને ચોગ્યતા પ્રમાણે સત્કાર કરનાર (૧૯]. નિરંતર દુરાગ્રહ નહી રાખનાર ૨૦ ગુણની અંદર (ગુણું જનની અંદર ) પક્ષપત રાખનાર ૨૧ મે ૭ દેશ તથા કાળ વિરૂદ્ધ આચરણને ત્યાગ કરનાર પર (પતાના) બલાબલને જાણનારર૩ વ્રતધારી તથા જ્ઞાનથી વૃધોની પૂજા કરનાર ર૪ પિષણ કરવા ગ્ય જનનું પેષણ કરનાર ૨૫ ૮ પૂર્વાપર લાંબી નજરથી જેનાર ર૬ વિશેષ જાણનાર ર૭ કરેલા ગુણને જાણનાર ૨૮ લેકની પ્રીતિ મેળવનાર ૨૯ શરમ રાખનાર ૩૦ દયાળુ ૩૧ શાંત પ્રકૃતિવાળે કર પોપકાર કરવામાં શું ૩૩ ૯ અંતરંગ ભાવના છ શત્રુઓને ત્યાગ કરવામાં તત્પર ૩૪ ઈદ્રિના સમહને વશ કરનાર (૩૫) ઉપર કહેલા પાંત્રીશ ગુણવાળે જે હેય) તે ગૃહસ્થ ધર્મને યોગ્ય છે. ૧૧
અહીં સ્વામીહ, મિત્રહ, વિશ્વાસીને ઠગ, ચેરી વિગેરે નિંદવા ગ્ય (માર્ગ ] દ્રવ્ય ઉપાર્જન કરવાનું છોડીને પિતાપિતાના વર્ણને અનુકુળ આવે તેવી રીતે દ્રવ્ય ઉપાર્જન કરવામાં ઉપાયરૂપ જે સદાચાર તે ન્યાય કહેવાય છે. તે ન્યાયે કરીને પ્રાપ્ત કરી છે સંપત્તિ જેણે તેને ન્યાયસંપન્નવિભવ કહેવાય છે. (ઉપર જણાવ્યા પ્રમાણે) શુદ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલી સંપત્તિ નિશંકપણે પોતાના શરીરે કરી તેના ફલને ભેગવવાથી અને (પિતાના) મિત્ર અને સ્વજનાદિકમાં સમ્યક્ પ્રકારે વહેંચણી કરવાથી આ લેકના સુખને માટે થાય છે, જે કારણથી
सर्वत्र शुचयो धीराः स्वकर्मबलगर्विताः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org