________________
૨૨
શ્રાદ્દગુણ વિવરણ.
શબ્દાર્થ જે પુરૂષ અન્યાયી ગ્રહણ કરેલા દ્રવ્યે કરી ( પેાતાના ) હિતને ઇચ્છે છે તે પુરૂષ કાળકૂટ ઝેરના ભક્ષણથી જીવવાની ઇચ્છા રાખે છે ”ા ૨ ૫
તેવી રીતે આલેાકમાં અન્યાયથી પેદા કરેલા દ્રવ્યવડે પેાતાને નિર્વાહ કરનાર ગૃહસ્થ વિગેરેની પ્રાયે કરી અન્યાય, કલેશ, અહંકાર અને પાપમુદ્ધિમાંજ રશ્રેણિ વગેરેની પેઠે પ્રવૃત્તિ થાય છે. તે રકશ્રેષ્ઠિની કથા આ પ્રમાણે છે.
મરૂસ્થળમાં પલ્લી ( પાલી ) નામે ગામની અંદર કાફ઼ અને પાતક નામે બે ભાઇઓ હતા. તે બેમાં નાના ભાઈ ધનવાન હતા, અને માટા ભાઇ નિ ન હેાવાથી તે નાનાભાઈના ઘરમાં રહી સેવક વૃત્તિથી નિર્વાહ કરત! હતા. એક વખતે વર્ષારૂતુમાં દિવસના કાર્યથી થાકેલા કાફ઼ રાત્રે સુતા હતા, તે વખતે પાતકે કહ્યું કે—હે ભાઇ ! પાણીના સમૂહથી આપણા કયારાએની પાળા તૂટી ગઇ છે અને તું નિશ્ચિતપણે સુતા છે, એમ ઠપકા આપ્યા. તે વખતે તે કાફ઼ પથારીનો ત્યાગ કરી દરદ્રી અને પરના ઘરનું કાર્ય કરનાર પોતાના આત્માને નિદ્યતા કેાદાળાને ગ્રહણ કરી જેટલામાં ત્યાં જાય છે, તેટલામાં તુટેલી પાળેને ખાંધવાની રચના કરવામાં તત્પર કરીને જોઇ તેણે પૂછ્યુ કે—“તમે કાણું છે ?” તેએએ ઉત્તરમાં જણાવ્યું કે અમે તારા ભાઇના નાકરા છીએ. કાઇ ઠેકાણે મહારા નાકરા છે ? એમ કાટ્ટએ પ્રશ્ન કરે છતે તે એલ્યાકે વલ્લભીપુરમાં હારા નાકરા છે. એ વાત થયા બાદ કેટલાક કાળ પછી કુટું* સહિત વલ્લભીપુરમાં ગયા. ત્યાં દરવાજાની પાસે રહેનાર ભરવાડાની નજીકમાં વસતા અત્યંત દુખળપણાને લઇ ભરવાડેએ તેનું રંક એવુ' નામ પાડયું. તે રક વણિક તે આભીરાના અવલ’ખનથી ઘાસનું ઝુંપડુ કરી ત્યાં દુકાન માંડીને રહ્યા. એક વખતે કોઇ જાત્રાળુ (કાર્પેટિક) કલ્પેની રીતિ (રસ સાધવાના વિધાન) પૂર્વક ગિરનાર પતથી સિદ્ધરસની તૂંબડીને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી રસ્તામાં જતાં તે સિદ્ધ રસમાંથી કાફ઼ તૂંબડી એવી શરીર વિનાની(અઢશ્ય)વાણીનું શ્રવણ કરી ભય પામ્યા. તેથી વલ્લભીનગરીના સમીપમાં તે તૂખડીને તે કપટી વાણીઆના ઘરમાં અનામત મુકી અને તે યાત્રાળુ (કાર્પેટિક) સેામનાથની યાત્રા કરવા ગયા. કાઈ પ ના દિવસે ચૂલા ઉપર મુકેલી તાવડીમાં તૂંબડીના છિદ્રમાંથી પડેલા રસના બિંદુએ કરી સુવર્ણ રૂપ થયેલી (તાવડી) જોઇ તે વણિકે આ સિદ્ધરસ છે, એમ નિશ્ચય કરી તે તુંબડી સહિત ઘરની સાર વસ્તુને ખીજે ઠેકાણે સ્થાપન કરી પોતાના ઘરને બાળી નાખ્યુ, અને બીજે દરવાજે ઘર કરીને રહ્યા, ત્યાં રહેનાર અને પ્રચુર ઘીને ખરીદ કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org