________________
શ્રાદ્ધગુણ વિવરણ ૧૭, રજજુ ૧૮ વિગેરેનું જાણપૂર્વક આપવું. આ અઢાર પ્રસિદ્ધિઓ બુદ્ધિમાન પુરૂએ જાણવી. એ અઢાર પ્રસિદ્ધિઓને અનુક્રમે સંક્ષેપમાં અર્થ બતાવે છે. તેમાં (તે કાર્યમાં) તમારે ડરવું નહીં તે વિષયમાં હુંજ ખાત્રીદાર થાઉં છું, ઇત્યાદિક વાકયેથી ચોરી કરવાના વિષયમાં ઉત્સાહ વધારે તેનું નામ ભલન કહે છે. ૧ એ ચાર જ્યારે મળે ત્યારે સુખ તથા દુઃખ વિગેરેની વાત પુછવી તેને કુશલ કહે છે. ૨ચોરને હસ્ત વિગેરેથી ચોરી કરવા માટે જવાની ઈશારત કરવી તેને તર્જા કહે છે માયા જેમાં રાજન ભાગ હોય તેવું રાજભેગ દ્રવ્ય એળવવું તેને રાજભેગ કહે છે. ૪ ચોરી કરતા ચેરેને (માલ લેવાની ઈચ્છા પૂર્વક દેખવું તેને અવલોકન કહે છે કે ૫છે ચારના માર્ગ પુછનારને બીજે રસ્તે બતાવવાથી તે ચોરને છુપાવવા તેને અમાર્ગદર્શન કહે છે કે ૬ ચોરને સુવાની વસ્તુ વિગેરેનું આપવું તેને શય્યા કહે છે કે ૭ (ચારના આવ્યા ગયા) પછી ચાર પગવાળાં જનાવરને તે રસ્તામાં ફેરવવાથી પગલાં ભાંગવાં તેને પદભંગ કહે છે. ૮ રને પિતાના ઘરમાં જ રહેવા વિગેરેની આજ્ઞા આપવી તેને વિશ્રામ કહે છે લા ચારને નમસ્કાર વિગેરે બહુમાન કરવું તેને પાદપતન કહે છે ૧. ચેરને ગાદી તક આપ તેને આસન કહે છે કે ૧૧ છે ચારને સંતાડે તેને ગેપન કહે છે મારા ચારને ખાંડ જેટલી વિગેરેનું ભેજન આપવું તેને ખંડ ખાદન કહે છે કે ૧૩ છે ચારને ઉપયોગી લેકમાં પ્રસિદ્ધ એવું ચૂર્ણ આપવું તેને મહારાજિક કહે છે ૧૪ અને ચોરને પદ્ય અગ્નિ ઉદક દેરડું વિગેરે આપવું, એટલે કે ચેરને પગ ધોવા અને શરીરે ચોળવા માટે દૂર માર્ગથી આવવાથી ઉત્પન્ન થયેલા શ્રમને દૂર કરવાના હેતુરૂપ ઉષ્ણ જળ અને તેલ વિગેરે પગને હિતકારી પદ્યનું આપવું તેને પદ્યપ્રદાન કહે છે કે ૧૫ . રસોઈ કરવા માટે ચેરને અગ્નિ આપ તેને અગ્નિપ્રદાન કહે છે. ૧૬ ચેરને પીવા વિગેરેના માટે શીતળ જળનું આપવું તેને ઉદકપ્રદાન કહે છે કે ૧૭ છે અને ચોરી કરીને લાવેલાં ચતુષ્પવાળાં જનાવરોને બાંધવા માટે દેરડું આપવું તેને રજજુપ્રદાન કહે છે ! ૧૮ છે ઉપર જણાવેલી વસ્તુઓ જાણીને આપવી એમ દરેક ઠેકાણે જોવું, કેમકે અજાણતાં આપે તે તેને અપરાધ નથી. આ પ્રમાણે અર્વાચનક્રિયાનું વર્ણન જાણવું.
- “તૂતાવાયનાસત્તિ”—એ પદને અર્થ કરે છે. અશુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલા રાજદંડ અને નરકમાં પડવારૂપ જે ભાવી અપાયે (અનર્થ)તેનું પ્રકાશવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org