________________
શ્રાદ્ધ્ગુણ વિવરણ,
અહિં લાકિ કથા કહે છે—પૂર્વે શ્રી રામના રાજ્યમાં એક વખતે રાજમામાં કોઇ શ્વાન બેઠા હતા, તેને કાઈ બ્રાહ્મણના પુત્રે કાન ઉપર પથ્થર માર્યાં. રૂધિર નીકળતા શ્વાન ન્યાયના સ્થાનમાં જઈ બેઠા. રાજાએ ( રામે ) તેને ખેલાવીને પુછ્યું એટલે તે શ્વાન ખેલ્યા કે મને નિરપરાધીને તે બ્રહ્મપુત્રે શામાટે માર્યા ?” પછી તેને મારનાર બ્રહ્મપુત્રને ન્યાયસ્થાનમાં ખેલાવી રાજાએ તેને કહ્યું, ‘તને મારનાર આ બ્રહ્મપુત્ર છે ? એટલ, એને શું દંડ કરીએ ?” કુતરાએ કહ્યું કે ‘આ નગરમાં શંકરના મઠના અધિપતિ તરીકે નિયાજન કરે,' રાજાએ પુછ્યુ, આ ડ કેવા કહેવાય ?” ત્યારે કુતરાએ ફરીથી કહ્યું, ‘હું આ ભવથી સાત ભવ પહેલાં નિરંતર શ’કરની પૂજા કરી દેવદ્રવ્યના ભયથી મહારા અન્ને હાથેાને ધેાઇ ભેાજન કરતા હતા. એક વખતે શકરના લિ’ગમાં ભરવા માટે લેાકેાનુ' ભેટ કરેલુ કઠિન ઘી તેને વેચતાં તે કઠણ હાવાથી મહારા નખની અંદર ભરાઇ ગયુ, તે ઉષ્ણ ભેાજનથી ગળી ગયુ અને અજાણપણાએ મહારાથી તેનું ભક્ષણ કરાયુ. તે દુષ્ટ કથી હું સાત વખત કુતરા થયા છુ...! હે રાજન ! આ સાતમા ભવમાં મને જાતિ સ્મૃતિ જ્ઞાન થયુ' છે, અને હમણાં તમારા પ્રભાવથી મને મનુષ્ય સખથી વાણી ઉત્પન્ન થઈ છે.' એવી રીતે અજ્ઞાનથી ભક્ષણ કરેલ દેવદ્રવ્ય દુઃખનુ કારણ થાય છે. આ કારણથી વિવેકી પુરૂષાએ તે દ્રવ્યનુ પેાતાની શક્તિ અનુસાર રક્ષણ કરવું. પતિ પુરૂષા ઝેરને ઝેર કહેતા નથી; પર`તુ દેવદ્રવ્યને ઝેર કહે છે. “ વિષ ભક્ષણ કરનાર એકનેજ હૂણે છે, અને દેવદ્રવ્ય પુત્ર તથા પુત્રના પુત્રને હણે છે,” એમ સ્મૃતિકાર કહે છે.
૩૦
અહિં’ કાઇ એમ શંકા કરે કે · જે એવી રીતે વ્યવહારના નિષેધ કરશે તે ગૃહસ્થને દ્રવ્યની પ્રાપ્તિજ નહીં થાય, અને પછી આજીવિકાના વ્યવછેદ થતાં ધ ના હેતુભૂત ચિત્ત સમાધિના લાભ કેવી રીતે થશે ?’ એવી આશકા કરી કહે છે,
*
ન્યાય એજ અર્થની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ રહસ્ય છે, અને ન્યાય એજ પરમાથી દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયનું તાત્પર્ય છે. જેમ દેડકાએ જળાશયમાં આવે છે, અને પક્ષીએ સરાવરના પૂરમાં આવે છે તેમ શુભકર્મને વશ થયેલી સર્વ પ્રકારની સપત્તિએ સારા કર્મવાળા પુરૂષાની પાસે આવે છે, ” તેવીજ રીતે કહ્યું છે કે
66
नोदन्वानर्थितामेति न चांजो जिर्न पूर्यते ।
आत्मा तु पात्रतां नेयः, पात्रमायांति संपदः ॥२॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org