________________
શ્રાદ્ધગુણ વિવરણ. સુખ અને સમાધિને લાભ થાય છે. જે તમને વિશ્વાસ ન હોય તે છ મહીના સુધી તુચ્છ ધંધાને ત્યાગ કરી ન્યાય વૃત્તિથી વ્યાપાર કરે.” પછી શ્રેષિએ વહુના વચનથી તેવી રીતે કર્યું. છ મહીનામાં તેણે પાંચશેર પ્રમાણ સુવર્ણ ઉપાર્જન કર્યું. તે છેષ્ટિના સત્યવાદીપણુથી અને સત્યકારીપણા વિગેરેથી સવે ઘરાકે તેની દુકાને આપ લે કરવા લાગ્યા, લેકેમાં તેની કીર્તિ પ્રસરી અને લેકેમાં વિશ્વાસ થયે. તે શેઠે સુવર્ણ લાવીને વહુને આપ્યું. વહુએ કહ્યું પરિક્ષા કરે. પછી તે સુવર્ણની પાંચશેરી કરાવી તેને ચામડાથી મઢી અને પિતાના નામથી અંક્તિ કરાવી ત્રણ દિવસ સુધી રાજમાર્ગમાં મુકી પણ કોઈએ દેખી નહિ; પછી તેને લાવી કઈ મહેતા જળાશયમાં નાખી તેને કઈ મચ્છ ગળી ગયે, તે મચ્છ કેઈએક માછીની જાળમાં પડે; માછીએ તેને ફાડે કે તરત જ તેના ઉદરમાંથી પાંચશેરી નીકળી, તે માછીએ નામથી તેને ઓળખી. ત્યાર પછી તે માછી તે પાંચશેરી શેઠની દુકાને લાવ્ય, શેઠે કાંઈક આપી ગ્રહણ કરી લીધી, અને શ્રેષ્ઠિને વહુના વચન ઉપર વિશ્વાસ થયે. પછી શુદ્ધ વ્યવહારમાં તત્પર તે શ્રેષ્ટિએ ઘણું વિત્ત ઉપાર્જન કર્યું, અને સપ્ત ક્ષેત્રમાં અનેક પ્રકારે વ્યય કરતાં ઉત્કૃષ્ટિ મેટાઈને પામ્યું. તે પછી સંપૂર્ણ લેકે આ શેઠનું ઉજવળ દ્રવ્ય છે એ વિચાર કરી વ્યાપારાદિને અર્થે વ્યાજ આપવા વિગેરેથી ગ્રહણ કરવા લાગ્યા. વહાણ ભરવામાં પણ વિદનની નિવૃત્તિને અર્થે તેનાજ દ્રવ્યને નાખવા લાગ્યા. કાળે કરી તેના નામથી સર્વત્ર વૃદ્ધિ થાય છે એવા વિચાર કરી વહાણ ચલાવવાની વખતે કે હજુ સુધી હેલી હેલ એમ બેલે છે. એવી રીતે શુદ્ધ વ્યવવહાર આ લેકમાં પણ પ્રતિષ્ઠાને હેતુ થાય છે તેથી ન્યાય છે તે જ પરમાર્થથી અથેપાર્જનના ઉપાયમાં રહસ્ય છે. કહ્યું છે કે
" सुधीरर्यार्जने यत्नं, कुर्यान्न्यायपरायणः । - ચાય જુવાનપાયોડયમુપાયઃ સંપાંપા ? ” | શબ્દાર્થ – ન્યાયમાં તત્પર થઈ સારી બુદ્ધિવાળા પુરૂષે અર્થ ઉપાર્જન કરવામાં પ્રયત્ન કર, ન્યાય છે તેજ સંપત્તિને વિશ્વ રહિત ઉપાય અને સ્થાન છે. ૧”
સજજનપણને ભજવાવાળા પુરૂને વૈભવથી રહિતપણું વધારે સારું છે, પરંતુ વધારે ખરાબ આચરણથી ઉપાર્જન કરેલી અને વૃદ્ધિ પામેલી સંપત્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org