________________
શ્રાદ્દગુણ વિવરણ સારી નથી. પરિણામે સુંદર એવું સ્વભાવથી કુશપણું હોય તે તે શેભે છે, પરંતુ ફળમાં (પરિણામે) વિરસ અને સેજાથી થયેલું સ્થળપણું હોય તેતેશભતું નથી.
તપસ્વી લેકેને વિહાર, આહાર(ખેરાક), વચન અને વ્યવહાર શુદ્ધ જોવાય છે, અને ગૃહસ્થને તે વ્યવહારજ શુદ્ધ જેવાય છે, તેમજ અન્યાય, ઉપલક્ષણથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, પાખંડી અને પાસસ્થા વિગેરેના દ્રવ્યથી વેપાર કરે અને તે દ્રવ્યનું વ્યાજથી ગ્રહણ કરવું વિગેરે પણ મહા દેષકરનાર છે. જે કારણથી કહ્યું છે કે – " अन्यायदेवपाखंकि, तधनानां धनेन यः।
वृषिमिच्छति मुग्धोऽसौ विषमत्ति जिजीविषुः ॥१॥" શબ્દાર્થ–“જે પુરૂષ અન્યાયના, દેવના, પાખંડીઓના અને આ ત્રણેના દ્રવ્યથી વેપાર કરનારની પાસેથી પૈસા લઈતે દ્રવ્ય કરી પિતાના દ્રવ્યની વૃદ્ધિ ઈચ્છે છે તે ભેળે પુરૂષ ઝેરનું ભક્ષણ કરી જીવવાની ઈચ્છા કરે છે, ૧ ” લિમિક શાળામાં પણ કહ્યું છે કે – " देवजव्यण या वृद्धि, गुरुजव्यण यद्धनम् ।
तपनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥ १॥" प्रनास्वे मा मतिं कुर्यात्प्राणैः कंठगतैरपि ॥ अग्निदग्धाः प्ररोहंति, प्रनादग्धो न रोहति ॥॥ प्रनास्वं ब्रह्महत्या च, दरित्रस्य च यधनम् ॥ ગુરુપત્ની કવ્ય, ચમ િપતયેત રૂ . ”
શબ્દાર્થ –“દેવના દ્રવ્યથી જે વૃદ્ધિ થાય અને ગુરૂના દ્રવ્યથી જે ધન પ્રાપ્ત થાય તે દ્રવ્ય કુળના નાશ માટે થાય છે અને મૃત્યુ થયા પછી નરકે જાય છે ? પ્રાણેકિંઠ સુધી આવ્યા હોય તે પણ દેવદ્રવ્યમાં બુદ્ધિ કરવી નહીં. અગ્નિથી દાઝેલા ઉગે છે પણ દેવદ્રવ્યથી દાઝેલે ઉગતો (ઉદય પામત) નથી. પારાદેવદ્રવ્ય,બ્રહ્મહત્યા, દરિદ્રીનું ધન, ગુરૂની ભાર્યા અને ગુરૂદ્રવ્ય એ સર્વે સ્વર્ગમાં રહેલાને પણ નીચે પાડે છે. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org