________________
this
द्वितीय गुण वर्णन. शिष्ट पुरुषोना आचारनी प्रशंसा.
NEET લાઈન
વે ક્રમ પ્રાપ્ત શિષ્ટ પુરૂષના આચારની પ્રશંસા કરવા રૂપ બીજા ગુણનું વર્ણન કરે છે.
શિક્ષાને પ્રાપ્ત થયેલા અર્થાત બતમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ એવા સત્પરૂપે ની સેવાથી પ્રાપ્ત કરી છે નિર્મળ શિક્ષા જેમણે તે શિષ્ટ પુરૂ કહેવાય છે, અને તેવા ઉત્તમ પુરૂને આચાર–શ્રેષ્ઠ આચરણ રૂપ વન–તેની પ્રશંસા કરનાર અર્થાત્ તેમની ઉપહણ કરવી, ઉત્સાહ વધારે, ઘણું લેકેની આગળ તેમના ગુણ ગાવા અને સહાય આપવા વિગેરે કાર્યોથી લાઘા કરનાર હોય તેને શિષ્ટાચાર પ્રશંસક કહે છે. આ પ્રમાણે કરવાથી ખરેખર પુચ માર્ગની વૃદ્ધિ થાય છે, ગુણી પુરૂમાં માન્યતા થાય છે, ગુણવાન પુરૂષોની પ્રવૃત્તિ દષ્ટિગોચર થાય છે. ઉત્તમ માર્ગને અનુસરાય છે અને નિરંતર સર્વ લેકેને મહાન ઉત્સાહ વૃદ્ધિ પામે છે, ઈત્યાદિ. વળી આ સદાચાર કે છે તે કહે છે"लोकापवादनीरुत्वं, दीनाभ्युधरणादरः।
તitતા યુવાધિ, વાવાઃ પ્રવીવિત છે ? શબ્દાર્થ – લેકના અપવાદથી ભય રાખવો, દીન પુરૂષને ઉદ્ધાર કરવામાં આદર કરે, કરેલા ઉપકારને જાણ, અને દાક્ષિણ્યતા (શરમ) રાખવી; આ થારને સદાચાર કહે છે. ૧૦
ભાવાર્થ-જાપવાદ – જે કાર્ય કરવાથી કેમાં નિંદા થાય તેવું કાર્ય કરતાં ભય રાખવે . અહીં તાત્પર્ય એ છે કે પ્રાયે ધનાદિકના લેથી અથવા ઇદ્રિના વિષયને આધીન થઈ કે અસત પ્રવૃત્તિ કરવાનું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org