________________
શ્રાદ્દગુણ વિવરણ.
૧
શબ્દા અન્યાયથી ગ્રહણ કરેલા દ્રવ્યનુ· દાન (કુપાત્રને) કરવુ તે અત્યંત દોષ ઉત્પન્ન કરવાવાળુ છે જેમ કેાઇ ગાયને મારીને તેના માંસથી કાગડાઓને તૃપ્તિ કરાવે તેના જેવું છે ॥ ૧ ॥” વળી અન્ય દર્શનમાં પણ કહ્યું છે—
“अन्यायोपार्जितैर्वित्तैर्यत् श्राद्धं क्रियते जनैः । तृप्यते तेन चांगाला कसा दासयोनयः ॥ २ ॥”
શબ્દા— અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યેાથી જે લાક। શ્રાદ્ધ કરે છે તેનાથી ચંડાળા, વર્ણ શંકર તથા દાસની ચેાનિમાં ઉત્પન્ન થયેલા તૃપ્ત થાય છે (પિતૃ તૃપ્ત થતા નથી ) ॥ ૨ ॥ ”
જેથી ન્યાયથી ઉપાર્જન કરેલુ' દ્રવ્ય થાડું આપેલું પણ કલ્યાણને માટે થાયછે અને અન્યાયથી આવેલું દ્રવ્ય પુષ્કળ આપ્યુ હોય, તોપણ ફળ રહિત થાય છે. અન્યાયની વૃત્તિથી અર્જન કરેલુ દ્રવ્ય આલેક અને પરલેાકમાં અહિતના અર્થેજ થાય છે, કેમકે આલેાકમાં લેક વિરૂદ્ધ આચરણ કરવાવાળા પુરૂષને વધ મ ધનાઢ ઢોખા પ્રાપ્ત થાય છે, અને પરલેાકમાં નરકમાં પડવા વિગેરે દોષો થાય છે. કદાપિ કોઇ માણસને પાપાનુબંધીપુણ્યકર્મના ફળને લઈને આલેાની વિપત્તિ દેખાતી નથી, તથાપિ પરિણામે તે અવશ્ય થવાનીજ. જે કારણથી કહ્યું છે કે—
"पापेनैवार्थ रागांधः फलमाप्नोति यत्कचित् । मिशा भिषवत्तत्तम विनाश्य न जीर्यति ॥ १ ॥”
શબ્દા— અર્થના રાગે કરી અધ થયેલા મનુષ્ય પાપવડે કદી કાઈ વખત ફળને પામે, તાપણ કાંટાના માંસની પેઠે જેમ તે માંસમચ્છના નાશ કર્યા વિના રહેતું નથી, તેમ અન્યાયથી મેળવેલુ ધન શરૂઆતમાં કાંઇક ફળ આવે છે, પરંતુ પરિણામે તે (ધન) ગહણ કરનારના નાશ કરે છે ! ? !! ” વળી કહ્યું છે કે
"न्यायोपात्त वित्तेन यो दितं हि समीहते । णाकालकूटस्य सोऽनिवांनति जीवितुम् ॥ २ ॥ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org