________________
શ્રાદ્ધગુણ વિવરણ.
૧૯. નદિષણ કુમારે તેને લાવી આલાનરત બાં, તેથી શ્રેણિક વિગેરેને આશ્ચર્ય લાગ્યું. આ અરસામાં શ્રી મહાવીર સ્વામી ભગવાનું વૈભારગિરિ ઉપર પધાર્યા, (તે વૃત્તાંત સાંભળી) શ્રેણિક રાજા અભયકુમાર અને નંદિણ વિગેરે તેમને વંદન કરવા માટે ગયા. ધર્મદેશનાના અંતમાં રાજાએ પ્રભુને હસ્તિ ઉપશાંતાદિ બાબત પ્રશ્ન કર્યો. પ્રભુએ પૂર્વ ભવમાં લક્ષ બ્રહ્મ ભોજન કરાવનાર તથા સાધુને દાન વિગેરે આપનાર બ્રાહ્મણોને વૃત્તાંત કહી સંભળાવ્યું. બીજી વખત તેમના આગામિક ભવના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામી બોલ્યા કે-“હે રાજન્ ! આ નંદિણ કુમારચાયથી મેળવેલા દ્રવ્યને સુપાત્રમાં ઉપયોગ કરવાથી અનેક દેવ મનુષ્ય વિગેરેના મહાગને ભેગવી, ચારિત્રને ગ્રહણ કરી દેવપણાને મેળવી અનુક્રમે મેક્ષ સુખને પામશે.અને હાથીને જીવ તે તેવા પ્રકારના દ્રવ્ય અને પાત્રા પાત્રને વિચાર કર્યા સિવાય (કરેલા) દાન પ્રમુખથી ભેગોને પ્રાપ્ત થયે, પરંતુ પહેલેકમાં પ્રથમ નરકમાં જનાર છે,” એવું શ્રવણ કરી મંદિરેણુ કુમાર પ્રતિધ પામ્ય અને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અનુક્રમે દીક્ષા ગ્રહણ કરતી વખતે “હજુ પણ તારે ભેગાવલી કર્મ ઘણું બાકી છે.” એવા વચનેથી (શાસન) દેવતાએ નિષેધ કર્યા છતાં પણ તેણે દીક્ષા ગ્રહણ કરી. પૂર્વના નિકાચિત ભેગા કર્મના ઉદયથી પ્રેરાયેલા નદિષેણ દીક્ષાને ત્યાગ કરી બાર વર્ષ વેશ્યાના ઘરમાં રહ્યા, અને ત્યાં નિરંતર દશ દશ (મનુષ્ય)ને પ્રતિબંધ પમાડતા, ઈત્યાદિ નાદિષણની કથા બીજા ગ્રંથથી જાણવી.
પૂર્વ કહ્યા પ્રમાણે દાનની રીતિમાં કુશળ અને ન્યાયથી દ્રવ્યને ઉપાર્જન કરનાર તથા સત્પાત્રનું પિષણ કરનાર ગૃહસ્થ સુંદર ભેગોને પ્રાપ્ત કરી અનુક્રમે મેક્ષલમીના સુખને પામે છે.
ન્યાયથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય કરી જેવા તેવા પાત્રને પિષણ કરવારૂપ બીજો ભંગ જાણ. આ ભાગે જ્યાં ત્યાં સંસારમાં માત્ર ભેગનું ફળ આપનારે થાય છે, પણ છેવટે લક્ષ બ્રહ્મભોજન કરાવનાર બ્રાહ્મણની પેઠે કટુક ફળ આપનારેજ છે, જે કારણથી કહ્યું છે કે – ___" दानेन नोगानाप्नोति यत्रतत्रोपपद्यते"
શબ્દાર્થ–“દાને કરી જ્યાં ત્યાં (ભામાં ભમતાં) ભેગો પ્રાપ્ત થાય છે ? (પણ મોક્ષ સુખ મળતું નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org