________________
શ્રાદ્દગુણ વિવરણ,
कुकर्म निहितात्मानः पापाः सर्वत्र शंकिता : " ॥ १२ ॥ ॥ પોતાના કર્મના ખલે કરી અભિમાની થએલા ધીર પુરૂષે દરેક ઠેકાણે પ્રકા શિત થાય છે અને કુકર્મનો અદર આત્માને સ્થાપન કરનારા પાપી પુરૂષ! દરેક ઠેકાણે ભયભીત રહે છે ! ૧૨
ન્યાયેાપાર્જિત વિત્તના અધિકારમાં સ્પષ્ટતા માટે અન્યા ચેાપાર્જિત વિત્તવાળાની સ્થિતિ દશાવે છે.
૧૬
અહિં પુરૂષને અન્યાયથી પ્રવૃત્તિ કરવામાં બે પ્રકારે અવિશ્વાસપણ પ્રાપ્ત થાય છે, એક ભેક્તાનુ' અને ખીજુ ભાગ્ય વિભવનું, તેમાં ભગવનારને આ (પુરૂષ ) પરદ્વેતુથી પ્રાપ્ત પરદ્રવ્ય ભાગવે છે એવા દોષના લક્ષણુવાલી આશકા થાય, તથા ભાગ્ય વસ્તુમાં આ પરદ્રવ્ય છે તેને આ ભેગવે છે એવી શકા થાય માટે અન્યાય પ્રવૃત્તિને નિષેધ કરવાથી ( ન્યાય પ્રવૃત્તિમાં ) તે અન્ને પ્રકારની શંકા હૈાતી નથી તેથી ન્યાચે પાર્જિત વિત્તમાં અભિશકનીયતા ( અવિશ્વાસપણું ) નથી. અહિં અભિપ્રાય એવા છે કે ન્યાયેાપાર્જિત દ્રવ્યના વ્યય કરનાર ઉપર કાઇ પણ પુરૂષ કાઈ વખતે લેશ માત્ર પણ શ’કા કરતા નથી તેથી કરીને તે [ ન્યાય પ્રવૃત્તિ કરનાર અવ્યાકુલ ચિત્ત અને સારી પરિણતિવાલાને આ લેકમાં પણ મહાન્ સુખના લાભ થાય છે અને દરેક ઠેકાણે યશ અને શ્લાઘાની પ્રાપ્તિ થાય છે. સપાત્રને વિષે દ્રવ્યના ઉપયોગ થવાથી તથા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિના હેતુ થવાથી અને દયાએ કરી દીન અનાથ પ્રાણીઓને બ્યાદિ આપવાથી તે પરલેાકના હિતને અર્થ થાય છે.
અહિં ન્યાયાપાર્જિત વિત્ત તથા તેના સત્પાત્રમાં વિનિયોગ કરવાથી ચતુલૈંગી થાય છે, જેમકે ન્યાયથી પ્રાપ્ત થયેલે વૈભવ અને સત્પાત્રમાં વિનિચેગ ૫૫ ( આ ન્યાયસ'પન્ન વૈભવના પ્રથમ ભાંગા ) પુણ્યાનુબંધી પુણ્યના હેતુભૂત હોવાથી ઉત્તમ દેવપણ” ભોગ ભૂમિમાં ( યુગલિક ક્ષેત્રમાં ) મનુષ્યપણુ, સમ્યક્ષ વિગેરેની પ્રાપ્તિ તથા આસાસિદ્ધિ ફળ આપનારૂં થાય છે. જેમ ધન સાથે વાઢુ તથા શાલિભદ્ર વિગેરેને થયું જેથી કહ્યું છે કે—
परितु लियकप्पपायवचिंतामणि कामधेनुमादपं । दाणा सम्मत्तं पत्तं धसथ्थवादें" ॥ १३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org