________________
૧૨
શ્રાદ્ધગુણ વિવરણ વાસિતતેઅગર શિલારસ વિગેરે દ્રવ્યોથી વાસિત અને અપ્રશસ્ત વાસિત તે કાંદા [ડુંગળી ] લસણ વિગેરેથી વાસિત હોય છે, તેમાં પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. એક ત્યાગવા ગ્યઅને બીજે અત્યાગવા ગ્યા. એવી જ રીતે અપ્રશસ્તના પણ બે પ્રકાર છે. ત્યારે અને અત્યાજ્ય, તેમાં જે અપ્રશસ્ત છતાં અત્યાજ્ય થાય તથા પ્રશસ્તમાં ત્યાજ્ય થાય તે બે સારા નથી બાકીના જે ભેદ કહ્યા છે[ પ્રશસ્ત વાસિત અત્યાજ્ય થાય અને અપ્રશસ્ત ત્યાજ્ય થાય તે પણ સારા છે. તેમજ(પ્રાચીન પણ) સારા કે ખરાબ દ્રવ્યથી જે વાસિત નથી થયા તેને અવાસિત કહે છે.
નિભાડામાંથી તત્કાળ કાઢેલા ઘડા તે નવીન કહેવાય છે. એવી રીતે વર્મા ભિલાષી ઓને પણ જાણવા જે નવા મિથ્યાષ્ટિઓ છે તેને પ્રથમ બેધ આપે, જુના પણ [ મિથ્યાદષ્ટિઓ ] જે અવાસિત છે તે સુંદર છે. (ઉપર જે વાસિત કહ્યા છે તે વાસિત શાથી થાય છે તે કહે છે.)
કુદર્શનથી અને પાસાWાદિકના પરિચયથી વાસિત થાય. એવી જ રીતે ભાવ ઘડાઓ [ ] સમજવા, જે સંવિગ્ન ગુણેથી વાસિત છે તે પ્રશસ્ત છે, જે અપ્રશસ્ત છે તે વાગ્યું છે અને જે પ્રશસ્ત અને સંવિગ્ન [ગુણવાલા] છે તે મનેઝ છે.
ભાવાર્થ-જીને યોગ્ય ગ્ય જાણવાને માટે ઘડા સાથે સરખાવ્યા છે. અને તેને માટે પાંચ પ્રકારના ઘડા કહ્યા છે. તેમાં પ્રથમ નવા અને જુના બે પ્રકારના ઘઠા કહ્યા છે. તેમ બે પ્રકારના છ જાણવા, જુના ઘડાના બે પ્રકાર કહ્યા છે, વાસના વાળા અને વાસના વગરના.વાસનાવાળા બે પ્રકારના છે એક સુગંધી દ્રવ્યથી વાસિત થએલા અને બીજા દુર્ગધીદ્રવ્યથી વાસિત થએલા. દુર્ગધીદ્રવ્યથી વાસિત થએલા ઘટની માફક મિથ્યા શાશ્વેથી જેમનાં હૃદય વાસિત થયેલાં છે અને જે તે વાસનાને સદગુરૂનો ઉપદેશ મળતાં પણ છેડતા નથી તે વાય છે એટલે તે જીવે ધર્મના પાત્ર નથી અને જેઓ મિથ્યા દર્શનાદિકથી વાસિત છે છતાં પણ ન્યાય બુદ્ધિવાળા સરલ હૃદયના હઠકદાગ્રહથી રહિત જી હોય તે ગુરૂના ઉપદેશથી સદસદ વિવેકથી પર્વે ગ્રહણ કરેલા મિથ્યા દર્શનને છોડી સત્યને ગ્રહણ કરે તેવા છે અવાચ્ય છે એટલે ધર્મોપદેશને યંગ્ય છે.
પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. વામ્ય અને અવાઓ. જે જેને પ્રથમ સમ્યગ દર્શનાદિની પ્રાપ્તિ થયેલી છે અને જે જે કુગુર્નાદિકને વેગ થતાં સમ્ય દર્શનને વમી જાય તેવા છે તે છ વાગ્યે જાણવા, અને તેવા જ ઉપદેશ યોગ્ય હતા નથી અને જે જેને પ્રથમથી સમ્યગદર્શન ચારિત્રાદિકની પ્રાપ્તિ થએલી છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org