________________
શ્રાદ્ગુણ વિવરણ,
તેમાં પ્રથમ ( ગ્રન્થકાર્ મહારાજ ) શ્રાવક શબ્દને અર્થ કહે છે,
परलोक हियं सम्मं जो जिवयणं सुणेइ नवन्तो । પ્રતિવવજ્ઞવિનમામુદ્દો સો સાવનો ત્ય ૫ રૂ ॥ અથવા, "श्रद्धालुतां श्राति शृणोति शासनं, धनं वपेदाश वृणोति दर्शनम् । कृंतत्यपुण्यानि करोति संयमं तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥ ४ ॥
શબ્દા—જે ઉપયોગ પૂર્વક પરલેાકમાં હિતકારી એવાં જિનેશ્વર ભગવાનનાં વચના સમ્યક્ પ્રકારે સાંભલે અને અતિ તીવ્ર કર્માથી [ કષાયાદિથી ] સુકાયેલા હાય તે શ્રાવકનાઅત્ર ( અધિકાર ) સમજવા ૩ અથવા.
"
જે શ્રદ્ધાળુપણાને દ્રઢ કરેજિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભક્ષેત્રમાં દ્રવ્યને શીઘ્ર વાવે ( વ્યયકરે ) જિન દર્શનને ( સમ્યકત્ત્વને ) વરે, (આદરે) પાપાતા નાશ કરે અને સયમ કરે ( મન ઇંદ્રિયોને વશ કરે ) તેમને વિચક્ષણ પુરૂષો શ્રાવક કહે છે. ॥ ૪ ॥
ભાવા —આ ગ્રન્થમાં કેવા શ્રાવકનુ' વર્ણન આવનાર છે તે ગ્રંથકર્તા મહારાજ કહે છે. શ્રાવકા ચાર પ્રકારના શાસ્ત્રામાં વર્ણવ્યા છે તે પૈકી અહિં નિચેના ગુણાવાળા એટલે કે ભાવ શ્રાવકાને મુખ્યતાએ અધિકાર છે, કારણ કુલક્રુમાગત જેમને શ્રાવકપણું પ્રાપ્ત થયું છે તેએ જ્યાંસુધી વ્રતાદિક ન લે ત્યાંસુધી નામ શ્રાવક કહી શકાય, અથવા કેાઇ મનુષ્યનું નામ શ્રાવક હેાય તેને પણ શ્રાવક કહેવાય અને તે પણ નામ શ્રાવકમાં ગણાય, એટલે તેનુ અત્રે વન નથી. તેમજ ચિત્રામણ કે મૂર્તિમાં શ્રાવકપણુ· સ્થાપ્યુ હોય તેના પણ અત્રે અધિકાર નથી, તેવીજ રીતે હવે પછી શ્રાવકપણુ ́ થનાર છે તેના પણ અહીં અધિકાર જણાતા નથી. અર્થાપત્તિથી ભાવશ્રાવકના અધિકાર હેાવાનુ` ભાસે છે. પ્રથમ વિશેષણ ઉપયોગ પૂર્વક સાંભળના૨ એવું છે. ખરેખર આ વિશેષણુ પ્રમાણે મેટા ગ્રંથાના ગ્રંથા ન સાંભળતા થાડુ પશુ ઉપયોગ પૂર્ણાંક સાંભળે અને તેનું મનન કરી હેયાપાદેયને વિચાર કરી જે શ્રાવકે વર્તે તે તેએ અલ્પ સમયમાં તત્ત્વ પ્રાપ્તિ પૂર્ણાંક પરમશાન્તતા મેળવી ભવ ભ્રમણથી છુટી શકે છે. સાંપ્રતકાળમાં વાંચવા સાંભળવાનુ ઘણું થાય છે, પણ તે ઉપયેાગ પૂર્ણાંક ન હેાવાથી જોઇએ તેવું કાયકારી થતુ' નથી તેથી, ઉપયાગ પૂર્વક શ્રવણ કરવાને ગુણુ શ્રાવકેાએ અવશ્ય પ્રાપ્ત કરવા જોઇએ,
ીજી વિશેષણ અતિ તીવ્ર કર્માંથી મુકાયેલા હાય એવુ' છે આ વિશેષણથી અન’તાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાની કષાયાના નાશ કરનાર શ્રાવક હાય એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org