________________
શ્રાદ્દગુણ વિવરણ,
સૂચવે છે, અથવા તીવ્ર કર્મોથી મુકાયેલે એટલે જે કર્મો (વ્યવસાયાદિ) કરતાં રિદ્ર પરિણામ ન થાય તેવાં કાર્યો કરનાર શ્રાવક હે જોઈએ તે પ્રાયઃ ભાવશ્રાવકમાં હેય એમ સંભવે છે.
શ્રદ્ધાને દૃઢ કરે એટલે દ્રઢ સમ્પત્યવાન હોય અથવા જૈન દર્શનની અનેક પ્ર. કારે પરીક્ષા કરી તેના ઉપર વિશેષ શ્રદ્ધાલુ થાય. આ શ્રદ્ધા શાસ્ત્ર શ્રવણ કરવાથી થાય છે, તેથી ઉપયોગ પૂર્વક જિનેશ્વર ભગવાનની વાણું નિરંતર શ્રવણ કરે, અને આવી રીતે ભગવાનની વાણી નિરંતર શ્રવણ કરવાથી સંસારનું અસારપણું અને લક્ષમીની ચંચલતા જાણું પૂર્વ પુણ્યથી પિતાને પ્રાપ્ત થયેલા ધનને શુભ ક્ષેત્રમાં નામાદિકની અપેક્ષા રાખ્યા વિના લાભાલાભ ઈ વાવરે અને જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થયું છે એમ જાણવું. જ્યારે સમ્યકત્ત્વ રત્નની પ્રાપ્તિ થઈ તે પછી સ્વયમેવ પાપનો નાશ થઈ જાય છે અને ઇંદ્રિઓ તથા મન સહજપ્રયાસથી વશ થાય છે, તેથી સંયમ કરનારો શ્રાવક હોય એમ વિશેષણ આપિલું છે તેથી વિચક્ષણ પુરૂ આવા ગુણવાળાને શ્રાવક કહે છે. મતલબ કે-શાસ્ત્રકારે શ્રાવક શબ્દની નિરૂકતની રીતિથી સિદ્ધિ કરતાં એક એક અક્ષરથી કેવા પ્રકા રને અર્થ ઘટી શકે તે દેખાડી શ્રાવક શબ્દને સાર્થક કરી બતાવ્યું છે. જે પ્રકારે શાસ્ત્રકારે અર્થ દ્વારા શ્રાવક શબ્દ સાર્થક કરી બતાવ્યો છે તે જ પ્રકારે શ્રાવક શબ્દના ધારક મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા શ્રાવક શબ્દને સાર્થક કરે ઘટે છે.
નિસ વિમાન આ પ્રમાણે પદને તેડીને એક એક અક્ષરનો અર્થ કરે તેને નિરૂકત કહે છે અને આ પ્રક્રિયા પ્રાયઃ ઘણુ શાસ્ત્રમાં જોવામાં આવે છે. શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ચતુર્દશ પૂર્વધારી શ્રીમદ્ ભદ્રબાહ વામીએ નિધિ કુક ને અર્થ એક એક અક્ષરને જુદે જુદે વર્ણન કરેલ છે. મનુસ્મૃતિમાં પાંત શબ્દને પણ અર્થ એજ ઢબથી કરવામાં આવેલ છે. તે જ રીતિથી શ્રાવક શબ્દનો અર્થ અત્રે શાસ્ત્રકારે બે પ્રકારે કરી બતાવ્યા છે. શ્રદ્ધતિ શ્રાતિ પ્રધાને પકાવે તેને મા કહીએ.
ધનં વન–સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયપાર્જિત ધન વાવે (ખર્ચ) તેને ૨ કહીએ અને વૃત્તપુવાનિ એટલે અપુણ્ય (પાપ)ને છેદન કરે તેને કહીએ શા–– ત્રણે અક્ષરના વર્ણન કરેલ અર્થ વિશિષ્ટ જે વ્યક્તિ હોય તેને શા કહે વામાં આવે છે તાત્પર્ય શ્રધ્ધા પૂર્વક સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયથી પેદા કરેલ દ્રવ્ય ખર્ચા પાપ નાશ કરે તેને વિચક્ષણ પુરૂ શ્રાવક કહે છે. અથવા–વૃત્તિ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org