________________
શ્રાદ્ધગુણ વિવરણ.
સનમ હિતકારી ભગવદ્દ વચનને સાંભળે તેને આ કહીએ તૃતિ તીન દર્શન (સમ્યકત્વ) ને વરે અંગીકાર કરે તેને વ કહીએ અને જાતિસંયમ સંયમત્રત અંગીકાર કરે તેને ના કહીએ તાત્પર્ય ભગવદ્રવચન સાંભળી સમ્યકત્વ પ્રાપ્ત કરી યથાગ્ય સંયમ વ્રત નિયમાદિ આચરે તેને વિચક્ષણ પુરૂષ શ્રાવક કહે છે.
શ્રાવકનું બીજું લક્ષણ " अवंति यस्य पापानि पूर्वबछान्यनेकशः।
आवृतश्च व्रतैर्नित्यं श्रावकः सोऽनिधीयते ॥ ५॥ શબ્દાર્થ—જેનાં પૂર્વે અનેક પ્રકારે બાંધેલાં પાપ વિ જાય છે (જતાં રહે છે) અને જે હમેશાં વ્રતથી યુક્ત હોય છે તે શ્રાવક કહેવાય છે. તે પા
ભાવાર્થ–કને ક્ષય બે પ્રકારે થાય છે એક બાંધેલા કર્મ ભોગવી લેવાથી, એટલે કે કમેં પિતાનું નિર્ણત ફલ આપી ખરી જાય છે અને બીજું પ્રત્યાખ્યાન તીવ્ર તપસ્ય જ્ઞાન ધ્યાન વિચારણું વિગેરેથી કર્મો નિર્જરે છે. શ્રાવક પૂર્વે બાંધેલા પાપે ઉપર જણાવેલા બે પ્રકારથી આત્મ પ્રદેશથી દૂર કરે છે, તેમજ નવાં પાપ ન બંધાય તેને માટે નિરંતર પિતાને ગ્ય વ્રતથી યુક્ત હોય છે તેથી આવા ગુણ વાળાને શ્રાવક કહેવાય છે.
આ શ્રાવક ધર્મ કે છે તે કહે છે. सुदेवत्वमानुषत्वयतिधर्मप्राप्त्यादिक्रमेण मोक्षसुखदायकत्वेन सुरतरूपमानो योग्यज्य एव दातव्यः
શબ્દાર્થ દેવપણું મનુષ્યપણું અને યતિ ધર્મની પ્રાપ્તિ વિગેરેના કામે કરીને મેક્ષના સુખને આપનારે હોવાથી કલ્પવૃક્ષની ઊપમાને યોગ્ય એ ધર્મ પિગ્ય પુરૂષ નેજ આપવો જોઈએ કહ્યું છે કે,
નંસિવ સાવધાવિવિ વિFિri
तम्हा जुग्गजियाणं, दायव्वो धम्मरसियाणं ॥६॥ શબ્દાર્થ_વિધિએ કરીને સેવેલે શ્રાવક ધર્મ પણ ક્રમે કરી એક્ષને હેતુ થાય છે તેથી તે શ્રાવક ધર્મ ધર્મને વિષે રસિક એવા ગ્ય પુરૂષોને આપવું જોઈએ ૬
ભાવાર્થ-શ્રાવક ધર્મ પણ ગ્યતા વિના કેઈને આપ નહી એ ગ્રંથકાર મહારાજનો આશય છે. અપાત્રમાં શુદ્ધ વસ્તુ નાખ્યાથી વિપર્યયને પામે છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org