________________
પૂજ્ય માતુશ્રી સ્વ. કેસરબહેન પુનમચંદ ગાંધી
સ્વસ્થ : તા. ૧૫-૧૨-૭૧
ભૂલશે. નહિ કદી મા-બાપને રે, એના અનંત છે ઉપકાર, અડસઠ તીરથ ઘરના આંગણે રે, સેવા કરજો સદા અમાપ
માતૃપ્રેમ એ સ્નેહની સરવાણી અને વાત્સલ્યનુ વહેણ છે. જગતમાં બધું મળશે પણ જનનીની જોડ મળવી મુશ્કેલ છે. એવા હે માતુશ્રી ! આપે અમારા જીવનમાં પરાપકારતા, કરૂણા, અનુક ંપા, માનવતા આદિ મહાન સદ્ગુણ્ણાના સંસ્કાર રેડીને આપે સારા કુટુંબને ગુણેાની પિરમલથી મ્હેંકતું કર્યું છે. સાધુ સંતાની સેવા એ તે આપના જીવનના પ્રાણ હતા. આપની સહનશક્તિ તથા ક્ષમા અજોડ હતી. આપ અમને નાની ઉંમરમાં મૂકીને ચાલ્યા ગયા પણ સંસ્કારને અમૂલ્ય વારસા અમને આપતા ગયા. આજે ધાર્મિક ક્ષેત્રમાં જે કઈ પ્રગતિ કરી રહ્યા છે તે આપને આભારી છે, તે માટે 'અમે આપના ભવેાભવના ઋણી છીએ.
લિ. આપના પરિવાર
પુત્રી – મંજુબેન, સુશીલાબેન, રમીલાબેન
પુત્ર—બાબુભાઈ, ચંપકભાઈ, અશ્વીનભાઈ પુત્રવધુ—સૌ. નિ ળાબહેન, સૌ. પ્રવીણાબેન, સૌ. જ્યેાત્સનાબેન તૃપ્તી, પીયુષ, રાકેશ, મીતુલ, પાયલ, અમીત