________________
શાંત સુધારસ.
ત્યાગવી એ જ છે જેણે એ પૂર્વોક્ત સુખ ભેગવી એને સર્વથા ભયાન્વિત જાણ્યા, એ રાજેશ્વર ગીંદ્ર ભતૃહરિ આમ કહી
ગયેલ છે_
भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद् भयं । माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं ॥
शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताद् भयं । - सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं ।
ગદ્ર ભતૃહરિ જેવા એક મહાન તત્વવેત્તાએ આ સ્વાનુભવની વાત કહી છે; પોતાનું વિતક ચરિત્ર ગાયું છે. જગતમાં બધા જ આ અનુભવ કરી રહ્યા છે, પણ વિરલા જ એનું સ્વરૂપ જાણે છે. બધા જ વાસ્તવિક રીતે દુઃખમાં
પડ્યા છે, છતાં ઘણાને તે અમે સુખમાં દુઃખનું ભાન છીએ કે દુઃખમાં એ ભાન જ નથી. એથી કેને થાય છે? ચઢિયાતા કેટલાક જીવે છે કે જેઓને
સહજ દુખને ભાસ થાય છે પણ તેમને તેના પ્રતીકારની અથવા સુખના સ્વરૂપની ગમ નથી, ત્યારે એથી વધારે ચડિયાતા ઉજજવળ આત્માઓને દુખનું ભાન થાય છે, તેઓ તે દુખના કારણે જાણે છે તે ટાળવાનાં સાધને જાણે છે, સુખનું સ્વરૂપ જાણે છે. ગીંદ્ર ભર્તુહરિ આવા એક ઉજજવલ આત્મા હતા. તેઓએ દુઃખનું સ્વરૂપ જાયું; ભયવાળી અનિત્ય વસ્તુ પર મેહ, આસક્તિ એ જ દુઃખનું કારણ છે એમ તેઓના સમજવામાં આવ્યું વૈરાગ્ય એજ સુખનું કારણ છે એમ તેઓને પ્રતીતિ થઈ.