________________
મુખમુદ્રા.
૩.
ભયવાળાં, રીએ તે આ સુખમાંથી એવું એક પણ વૈરાગ્ય જ ભય સુખ નથી કે જે ભય રહિત હેય
રહિત. અને જે સુખના પરિણામે પછી યેગીંદ્ર ભતૃહરિને ભય, દુઃખ રહ્યાં હોય તે સુખ નહિ અનુભવ. પણ દુખ જ છે. પશ્ચાદ્દ દુઃખ તે સુખ નહિં
–મોક્ષમાળા. વિષયભોગના પરિણામે રેગને ભય રહે છે. ધન હોય તે રાજા કે ચેર પ્રમુખ હરી લેશે એ ભય રહે છે. ઊંચું કુળ હોય તે રખેને એને કલંક લાગશે, એ ભય રહે છે. સ્વરૂપવાન કાંતિ હોય તે સ્ત્રી આદિને ભય રહે છે અથવા રૂપથી મેહીને સ્ત્રીને કેઈ હરી જશે એવી ચિંતા રહે છે. માનપ્રતિષ્ઠા જીવ પામ્યો હોય તે રખે હવે હેઠે પડવું પડે, એ ચિંતા રહે છે. બળવાનપણું દાખવ્યું હોય તે શત્રુઓ ઉભા થાય છે, તેની ચિંતા મનને બાળે છે. હું વિદ્વાન છું, મને વિદ્યા પ્રાપ્ત થઈ છે, એવું ગુમાન આવે તો વાદવિવાદનો પ્રસંગ આવે છે, જે ચિત્તને કલેશજ આપે છે. ભલે નિરોગી કાયા હોય, પણ તે માટે પણ મરણને ભય રહેલો છે.-આમ આ બધી વસ્તુઓ જે જગતમાં સુખનાં કારણુરૂપે મુખ્ય મનાય છે તે પણ ભયવાળી છે, ચિંતાગ્રસ્ત છે; તે પછી જગતમાં સુખ, નિશ્ચિતપણે કયાં કયાં રહ્યું? ભય કે ચિંતા છે ત્યાં સુખ નથી; દુઃખ જ છે. એક વૈરાગ્ય જ અભય છે, ભયરહિત સ્થિતિ તે એ પૂર્વે કહેલાં મુખ્ય ગણાતાં જગતનાં સુખે પર વૈરાગ્ય પામવે, તેથી વિરક્ત થવું, તેની મૂચ્છ