________________
તવંગવેષણા માટે આગામિક અભ્યાસ તથા સાહિત્ય સામગ્રી પણ એટલી જ જ જરૂરી છે.
પૂ. આગમ દ્વારકશ્રીના પ્રવચનેએ સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે, અનેક જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષી છે. પરંતુ આજે પૂજ્યશ્રીનું આગમિક પ્રવચન સાહિત્ય ઉપલબ્ધ ન હોવાથી અને સાધુસાવી, શ્રાવક, શ્રાવિકાઓમાં આગમેદ્ધારકશ્રીના પ્રવચનની માંગ અધિક હેવાથી પ. પૂ. પ્રશાન્ત તપોભૂતિ આ. શ્રી દર્શન સાગરસૂરિ મ. તથા તેઓના શિષ્ય સંગઠ્ઠનપ્રેમી નિત્યદયસાગરજી ગણિએ અમારું ધ્યાન દેવું અને તેઓશ્રીની પ્રેરણાથી પૂજ્યશ્રીના પ્રગટ-અપ્રગટ સર્વ પ્રવચનસાહિત્યને પુનર્મુદ્રણ કરીને ક્રમસર પ્રકાશમાં લાવવાને નિર્ણય કર્યો છે અને પ્રવચન સાહિત્યને પુનર્મુદ્રણ કરાવવા માટે આગામે દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે અને સર્વ શ્રેયસ્કારી આવી આગમિક સેવાનો લાભ લેવા માટે નીચેની યેજનાઓ મુકવામાં આવે છે.
રૂ. ૫૦૦૧) પાંચ હજાર એક આપનાર શ્રતસમુદ્ધારક કહેવાશે ને
તેમને ફેટો પુસ્તકોમાં છાપવામાં આવશે. સંસ્થાનાં સર્વ
તેમને પ્રકાશને મળશે. રૂ. ૧૦૦૧) એક હજાર એક આપનાર સંસ્થાના આજીવન સભ્ય
કહેવાશે અને સંસ્થા તરફથી બહાર પાડેલ પુસ્તક ભેટ
મળશે. રૂ. ૫૦૧) પાંચસે એક આપનાર દાતાનું નામ, પુસ્તકમાં છાપવામાં
આવશે અને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે.
આ મહાન કાર્ય શ્રી સંઘે તથા દાનવીરોની સહાયથી જ થઈ શકે, તેથી આપના, તથા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી બને તેટલી વધુમાં વધુ રકમ મોકલી લાભ લેવા નમ્ર વિનંતી છે.