________________
૧૪
'पारे काव्यसंसारे कविरेव प्रजापतिः ।
यथा वै रोचते विश्वं तथेदं परिवर्तते ॥
અપાર કાવ્ય સંસારમાં કવિજ પ્રજાપતિ છે; તે જેમ પસંદ કરે તેમ અધુ વિશ્વ પરિવર્તન પામે છે ’
આ વાક્ય હાંકીને કાવ્યસૃષ્ટિના પ્રજાપતિ અનવા મનીષા બતાવી છે તે જો શાસ્ત્રીય મર્યાદા તાડીને થવાનું હોત તેા પછી કેવલ લક્ષણનો જરૂર નિહ. એટલેથીજ ન અટકતાં સાહિત્ય શાસ્ત્રનીજ જરૂર નહિ એમ કહેવાની પણ હિમ્મત ધરાય અર્થાત્ લક્ષણ શાસ્ત્રની અનાવશ્યકતા માની ભરતાચાર્યાદિકની ભૂલ કહેવાનું જશવંતજશાભૂષણકારનુ વચન કેવલ મુલમસ્તતિકાત્મ્ય કહતા હરીતજી । જોયું મળ્યું છે માટે ગમે તેમ ખેલાય એમ માની દશ હાથની હરડે કહેવા જેવું વ્યર્થ અને શિષ્ટજનાના ઉપહાસાસ્પદ ભનવા ચેાગ્ય છે.
6
,,
અહીં આપ્રસકતાનુપ્રસત વિષયને આટલેથીજ પતાવી પ્રકૃત વિષય ઉપર આવતાં આ સ્થલે કાવ્ય રચનાની શૈલીના થેાડા પરામર્શ કરીશું. કાવ્યરચનાની શૈલીને પ્રાચીન આચાર્યોએ રીતિ એવુ નામ આપેલું છે અને તે પ્રથમ જોકે તે તે દેશના કવિઓની કૃતિના બંધને અનુસારે નામ પડેલાં જણાય છે જેમકે “ વૈદર્ભી રીતિ ” વિદર્ભ દેશના કવિઓની સરલ તથા મૃદુલપદ બંધ વાળી કાવ્ય કરણ પ્રથાને અવલખી એ નામાંકિત થએથીપણ પાછળથી દેશાંતરનાં ખીજાં કવિઓના એવાજ સરલ અને લલિત પદબંધવાલાં કાવ્યા વૈદર્ભી રીતિનાં કાવ્યો કહેવાણા એજ પ્રમાણે લાટ દેશના કવિએ ને દીર્ધ સમાસ અને ઝડઝમકવાળી રચના પસંદપડી તે ઉપરથી તેવા આજે ગુણવાળાં અર્થાત્ શ્રો ન:સમાજ સૂર્યસ્ત્યમ્ જેમાં મ્હોટા મ્હોટા સમાસ ઘણા આવે તેવાં કાવ્યો લાટીરીતિવાળાં ગણાયાં એમ જૂદી જૂદી રચના શૈલીને લઇને રીતિએ હયાતીમાં આવી કવિપ્રકાંડ પુરૂષા કાવ્યરચનામાં વૈદર્ભી રીતિને ભાર દઇને વખાણે છે અને ખનતા સુધી પોતાના કાવ્યમાં એજ રીતિનુ અનુસરણ કરતાં જણાય છે. વિક્રમાંક દેવચરિત કર્યાં વિશ્વણુ મહા કવિ લખે છે કે
वैदर्भरीतिः कृतिनामुदेति सौभाग्यलाभः प्रतिभूः पदानाम्
કુશલ કવિઓએ સ્વીકારેલી વૈદર્ભીરીતિ તેના કાવ્યનાં પદોને સૌભાગ્ય અપાવવામાં જામીન રૂપ છે અર્થાત વૈદર્ભીરીતિનાં કાવ્યા લેાકાની રૂચિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com