________________
૪]
વિલકરીટ
મલીન માનને મેાડનાર ઓગણીશમા શ્રી મલ્લીનાથ ભગવાનનું મનેાહર બિબ દ'નાતુર ભવ્યાત્માઓની વિષય તૃષ્ણાઓના દાહને પ્રશમરસામૃતના છંટકાવ વડે શાન્ત કરી રહ્યું છે. જે તીમાં ભાવભીની ભક્તિથી હજારો દૂર દૂરના અનેક ભાવુક અને શ્રદ્ધાળુ શ્રાવક વ અત્રે આવે છે અને પતિતપાવન પ્રભુ સન્મુખ વિધવિધ આદર્શ ભાવના ભાવી, ધ્યાન–સાગરની મીઠી લહરીઓના નિર્દોષ તર ગામાં નિજાત્માને તરખાલ બનાવે છે—ભિજાવે છે. તદાકાર બનાવે છે. એ પ્રભુની શીતળ દૃષ્ટિ છાયામાં પ્રકૃષ્ટપ્રભાવના પવિત્ર પ્રવાહમાં અમલ આનંદું અનુભવવા અમદાવાદ વગેરેની વિલાસી પ્રજાએ અહીં ચિરકાલ વસે છે, અત્રે અધિષ્ઠાયક દેવકૃત નાનાવિધ ચમત્કારાના વૃતાન્તો અવાર નવાર અને જાય છે, જે જૈન આલમથી અજ્ઞાત નથી.
પુણ્ય ભૂમિ માલશાસન:—
''
આ મહાન તીની સમીપમાં લગભગ ત્રણેક કાશ દૂર “ ખાલ– શાસન ’નામક એક નાનકડું ગામ હોવા છતાં જેની કાીી જવલત હાઈ જણાય છે કે, જેમ ગુજરાત દેશ વણીક પ્રધાન તરીકે પ્રખ્યાત છે; અને તેમાં ચુંઆલ પરગણાની પ્રજા બહાદૂર અને લડવૈયા તરીકે વખણાય છે. તેમ એ ચુંઆલમાં માલશાસનના જનવગ નૈસર્ગિક બળવાન, સત્ય ન્યાય તાલનાર અને પરદુઃખભંજક હાવાનુ કહેવાય છે. કુદરતેજ આ ગામનું ખાલશાસન નામ સ્થાપવામાં પણ અમિત બુદ્ધિમત્તાના ઉપયોગ થયા હોય તેમ તેના વ્યુત્પત્તિ-અની વિચારણા— સંકલના–ધટના કરતાં સ્પષ્ટ થાય છે. એક તો વાહેન રાાલનમ્ અર્થાત્ જે બાલશાસનમાં ખળકા પણ અનુભવી વૃદ્દોની જેમ સ્વચાતુ બુદ્ધિબાહુલ્ય ગુણગાંભીર્ય અને ઔદાય આદિ વિશિષ્ટ ગુણોથી જનતાને વ્યામાહની સાથે આશ્રય ચકિત બનાવતા હતા, જેથી
૧ વાત•