________________
( દિEળદિELETELEME
=ીકિ
માં પ્રસ્તાવના હૈ
e
TI
જ્યારે બાલ્યવય હતું ત્યારે યતિમુનીરાજેની અનેક વાત સાંભળી હતી. તેમની કીર્તિ મેં વિશેષ પ્રમાણમાં મંત્ર અને ચમત્કારીકપણુમાં શ્રવણ કરેલી. ૧૯૪૨ માં પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી ગોંડલ મુકામે પધારેલા અને કંઈક ધાંધલ થએલ તે પણ મેં બીજા મનુષ્ય પાસેથી સાંભળેલું પણ તે બાજુ રસતી નહોતી. મારી ઉમર મટી થઈ અને મુંબઈમાં વસવાટ થયો તેથી ગંડલમાં આવતા યતિ મુનીરાજને પરિચય ન કેળવી શક્યો અને તેથી તેઓશ્રી પરત્વે આકર્ષણ ન થયું. ત્યાર પછી કાળાંતરે ગોંડલમાં યતિ મુનીરાજેને પગરવ ઓછો થવા લાગે એટલે સમાજને છેડે વર્ગ પણ જેની યતિ મુનીરાજે ઉપર રસવૃતી હતી તે પણ નરમ પડી ગયો. ૧૯૭૪ માં સ્વ. પૂજ્યાચાર્ય શ્રી ખુબચંદ્રજી મહારાજ સાહેબ પધારેલા ત્યારપછી ગંડલમાં કેઈ ન આવ્યું. ૧૩ વરસના વાણાં વાઈ ચુક્યા. ૧૩ વરસ પછી પૂજ્ય આચાર્યશ્રી ન્યાયચંદ્રજી વેરાવળથી વડોદરા જતા હતા. સંધને જાણ થઈ. સ્ટેશન ઉપર શ્રી સંઘે વિનંતિ કરી કે અમારે દોષ કર્યો છે કે અમારે ત્યાં યતિ મુનીરાજને ચાતુર્માસ ન મોકલે. તે વરસે તો કઈ ન આવ્યું. ચાર વરસ સુધી વિનંતિપત્ર મોકલ્યા પણ તે યતિ મુનીરાજેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com