________________
*
( ૮ ) સિદ્ધિ માથી વિશેષ આનંદ થશે. * * * * * * * * * * . એવી રીતે તે સ્ત્રીઓએ તેઓને મહીત કરવા સારૂ ઘણા ઉપાયો કર રચી તો પણ તેઓ પોતાના આસન ઉપરથી ડગ્યા નહીં. ત્યારે તેં ચક્ષ તે ને કહેવા લાગો કે, હે મુર્ખ, તમે આ ધ્યાનરૂપ મહાકષ્ટ કરી સાધ્ય વસ્તુ નો આડબર કેમ કરી રહ્યા છો ? આ ક્રિયા કરવાને કોઈ ઘુતારા દુરાભાએ તમને ફસાવ્યા છે. માટે આં ધ્યાનરૂપ દુરાગ્રહ મુકીને આઈથી જાઓ. તમને કાંઈ ઈચ્છા હોય તો તે મારી પાસે માગ્યાથી મળી શકશે. ઈત્યાદિ એણે પણ ઘણું ઉપાયો કરયા તથાપિ તે પોતાના આસન ઉપરથી ચલાયમાન ને થયા ત્યાં જઈને ધમાં આવ્યો થકો કહે છે કે, હું પ્રત્યક્ષ દેવ તમારી સામે ઉભો છતાં તેને મુકીને તેનું ધ્યાન ધરે છે? હવે આ ઢોંગને મુકી . જે જોઈએ તે મારી પાસેથી માગી લ્યો, નહીં તો પછી હું તમને બળાત્કારે મુકાવીશ. એવું ભય બતાવ્યાથી પણ કાંઈ ન વછે. ત્યારે મોટા ભયંકર કિલકિલાટ શબ્દ કરવા લાગ્યો. મોટા પર્વતોનાં શિખરો ઉપાડીને તેમની સાબે ફેકવા લાગ્યો. સિહ રછ, તથા વાઘ વગેરે બીહામણા જાનવરોનાં સ્વરૂપ ધારણ કરીને ઘણુ'બીક બતાવવા લાગ્યો. તથાણી તે ચંચળ ન થયા. પછી માયાવી કૈકશી, રત્નશ્રવા, તથા ચંદ્રનખાનાં રૂપ ધારણ કરીને તેઓને બાંધીને તેમની સાબે આવી નાખ્યાં. તે માયામય ત્રણે જણુની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં છે, ને રડતાં થકા કહે છે—હે , જેમ પારધી. પશુને ભારે છે, તેમ તમારી સામે આ નિર્દય અમને બાંધીને મારે છે. માટે હે રાવણ હવે તુ જલંદી -ઉઠીને અમારૂ રક્ષણ કર. શા સારૂ અમારી સંભાળ લેતો નથી? આટલો બધો તારે અહકાર કયાં ગયો? હે કુંભકર્ણ તું પણ સાંભળતા નથી કે અમારી આવી અવસ્થા છતાં તમે નચત થઈ કેમ બેઠા છો બિભીષણ તું તે કાંઈક દયા કરી અમારા વિશેની તારી આટલી બધી ભ- ક્તિ કયાં ગઈ? પણ એ તમારો વાંક નથી; અમારા કમજ ફરયું જણાય છે. તે વિના પુત્ર તે શત શ્લેમ થાય ઇત્યાદિક ઘણા વિલાપ કરયા તોપણ તે સમાધિથી ખશ્યાલનહીં. પછી તે ત્રણેનાં તેણે માથાં કાપી નાખ્યાં. એવાં દારૂણકર્ષથી પણ તે ચંચળ થયા નહીં, ત્યારે તે યક્ષ, બીજા ભાયાવી : “ભકર્ણ તથા બિભીષણ કરીને રાવણની સામે તેમનાં માથાં કાપ્યાં. તેમ તેઓની સાંબે રાવણનું માથુ કાપતાંજ તે બેઉ, કાંઈક ધ્યાનથી ખસી ગયા. જો પણ તે કાંઈ પણ બીન નહીં. તે પણ કેવળ ભતિના પ્રભાવથી સર્કિ
-
-
-