________________
( ૩૮ ]
તેને કહ્યુ. હે ભાઈ આ ભ્રાંતિવષૅ તુ શુ ખકે છે? અજ શબ્દના અર્થ એમ થતું નથી. અજ શબ્દના અર્થ ત્રણ વર્ષનુ ધાન્ય જેથી ખીજા ધાન્યની ઉત્પતિ ન થાય તે સમજવો. અને તે આપણા ગુરૂએ પાકી રીતે આપણને સમજાવ્યા છતાં તુ કેમ ભુલી ગયા ? ત્યારે પર્વત કહેવા લાગ્યો કે નારદ, મારા પિતાએ મને અજ શબ્દના અર્થ ખકરા કહ્યા છે. તે નિઘટમાં પણ એમજ કહ્યુ છે. ત્યારે મે કહ્યું કે, હરેક શબ્દની અર્થ કલ્પના મુખ્ય અને ગાણ હોય છે, તેમાંની ગાણ અર્થ કલ્પના ગુરૂએ આપણને કહી છે; કેમકે ગુરૂ ધર્મના ઉપદેશ કરનારા છે, અને ભ્રાંતિ ધર્મ સ્વરૂપ છે, તેના વિસ્વાસ ન કરતાં તેથી વિરૂદ્ધ કામ તું શા સારૂં કરે છે? એથી પુન્યને ખદ લે પાપ થનાર છે, એવુ સાંભળીને તેણે મારો તિરસ્કાર કરો, ને કેહેવા લાગ્યા કે તારા કહ્યા પ્રમાણે ગુરૂએ અર્થ કહ્યા નથી. ખકરો તો મેષ શબ્દ નો અર્થ છે. ગુરૂએ કહેલા શબ્દાર્થને ઉલ્લંઘન કરીને તથા પોતાના ધર્મ સુકીને અહંકાર વડે મિથ્યા ભાષણ કરતાં તને ઠંડ ભય થતુ નથી ? માટે હવે તુ તાહારૂં મત સ્થાપન કર, ને હુ માહારૂ ચલાવુ છુ. જેનુ સાચુ હશે તે ચાલશે. એમાં જે હારે તેની જીભ કાપી નાંખવી, આપણ બેઉ વચ્ચે સાક્ષી આપણા રવાધ્યાયી વસુ રાજાને કરવો. એવુ તેનુ ખેાલવુ સાંભળીને મે કહ્યું કે મારે તે માન્ય છે. કેમકે સાચુ ખાલનારામાં અભિમાન ન રાખવો. પછી અમે બેઉ જણ ત્યાંથી ઉઠયા. તે વખતે પર્વત પોતાના ઘરમાં ગયા, ત્યારે તેની માતા તેને કેહેવા લાગી કે હે પુત્ર, તારા ખાપે તે અજ શબ્દના અર્થ ત્રણ વર્ષનું ધાન્ય કહ્યા છે, તે કહેતી વખત ઘરના કામમા છતાં મ સાંભળ્યુ હતુ. તે ફૅરવવાને તે અહંકાર વડે જીભ કપાવવાના પણ કરયા છે તે યાગ્ય નથી. કહ્યુ છે કે, “વિચાર ન કરતાં કાર્ય કરનારા પુરૂષ વિપત્તિને પામે છે” ત્યારે પર્વત કેહેવા લાગ્યા કે, મારૂ એ ખેલ" કેવળ અવિચારવુ છે, તે વાત ખરી, પણ હવે એ વચન સત્ય થાય તેવા ઉપાય કર, નીકર મને મહા દુઃખ થશે પછી તેની માતાએ જાણ્યુ કે પુત્રને ઘ. ણી પીડા થશે તેના નિવારણ કરચા વિના છુટકોજ નહી. કહ્યુ છે કે, “પુન મારૂં માતા શું ન કરે? પછી તેની માતા વસુ રાજા પાસે ગઈ તેના આશ્વર સત્કાર કરીને કહેવા લાગી :~~હે માતાજી, આજ મે સાક્ષાત ક્ષીરદ બક ગુરૂનાં દશ્ત કરચાં, એવા ભાવ તમને જોતાજ માગ મનમાં આવી ગયા છે. હવે હું તમને શુ આપુ? ને તમને શાની ઈચ્છા છે? ત્યારે ગુપત્ની