________________
• ( ૨૮ ) એવા શ્રી વીતરાગ દેવ છે તે શીવાય આ જગતમાં મને કોઈ પણ નસરકાર કરવા યોગ્ય નથી તેમજ વળી મને કોઈ કરાવનાર પણ નથી તુજને અતી અભીમાન થશે અને માહારી ઉપર ઈરષા થઈ તે તાહારી આવી દશા થઇ, હે રાવણ તારા પુરવના ઉપકારે યાદ કરીને તેને મુકી દીધો હતો, નહીં તો પૃથ્વી ઉપરના સર્વ રાજાઓને હું જીતનારે અને સર્વને આણ મનાવવાને સામર્થ એવો છતાં પણ એકજ તરફ રાખીને બધુ તને મેંપી દીધુ છે, નહી તો તને આટલી રાજ્ય લક્ષમી કયાંથી મળત. જે વન માહે સિહ રહે છે તે વનમાં હાથી રહી શકતા નથી તેમ તું પણ આટલો બળવાન માહારા છતાં ન થાત પરંતુ હું ઘણા રાજ્યની ઈચ્છા રાખતો નથી અતી વૈભવથી અતી પાપ છે અને અતી રાજ્ય લક્ષમી અને નરકની દાતાર છે માટે હું તેની ઇરછા રાખતો નથી માટે તુ તાહારૂ રાજ્ય સુખેથી ભગવ્ય અને માહારે તો રાજ્ય કરવું નથી હવે હું મોક્ષ મારગ સાધવાને માટે પ્રવ્રયા (દીક્ષા) અગીકાર કરું છું અને આ કીકીંધા નગરીમાં મારે નાના ભાઈ સુગ્રીવ રાજ્ય કરશે તે તાહારી આજ્ઞા માનશે અને તેની સાથે તુ પ્રીતી રાખીને તેની સાજ્ય કરજે. એવી રીતે રાવણની સાથે ભાષણ કરીને પોતાના નાના ભાઈ સુગ્રીવને રાજ્યગાદી ઉપર બેસાડીને પોતે શ્રી ગગનચદ્ર નામના મુનીરાજ્ય પાસે દીક્ષા લીધી, તે વાર પછી વાલી મુની ઘણી આકરી તપસ્યા કરવા લાગ્યા પિતાનું સ્વરૂપ યથાર્થ જણને પર્મ બ્રહ્મ જ્ઞાનવતા થકા વાલી મુની પૃથ્વી ઉપર એકલા વિચારવા લાગ્યા. અનુક્રમે સજમ યોગને સાધતા થકા અણમા નામની વિગરે લબ્ધી પામ્યા. એકદા શ્રી અષ્ટાપદ પર્વત ઉપર જઈને કાસગ ધ્યાન કરવા લાગ્યા વળી એક એક માસના ઉપવાસ કરીને પારણું કરવું. એવી રીતે મહા આકરી તપસ્યા કરી પોતાની દેહને ગાળવા લાગ્યા.
આઈ કિરિકધા નગરીમાં સુગ્રીવે પોતાની શ્રીપ્રભા નામની બેનને રાવણ સાથે પરણાવી દીધી. અને વાલીને પુત્ર ચંદ્રહાસ્ય નામને મહા પરાકમી યોછે તેને વિરાજ્ય ઉપર બેસાડ્યા. રાવણ શ્રીપ્રભાને લઈને લોકોમાં ગયો. ત્યાર પછી રાવણે બીજા કેટલાક વિદ્યાધરોની કન્યાઓ સાથે લગ્ન કરચાં. કોઈએક સમયે રાવણ નિત્યાલોક નામના નગરમાં રાજા નિત્યાલોક ની કન્યા ૨નાવળી સાથે પોતાનો વિવાહ કરવા સારૂ ગયા. ત્યા જતાં ૨રસ્તામાં અષ્ટાપદ પર્વત ઉપર તેનો વિમાન અટકે. તેથી ફેધમાં આવ્યો થો રાવણ નીચે ઉતરશે, ત્યાં વાલી મુનીને કાઉસગ્ગ ધ્યાન વડે ઉભેલ
=
=