________________
*
=
==
ને તેને પાતાલ લકાનું રાજ્ય કપડામાં આપ્યું. તે સર્વ પ્રવિદ્યાધરે માન્ય છે કરીને પોતાની સી સહિત નિર્વઘનપણે સુખ ભોગવવા લાગ્યો. } પાતાલ લંકામાંથી આદિત્યરાજના પુત્ર ચાદરને ખર રાજાએ કહાડી મુક્યા પછી તે ચાદર વનમાં જઈ તપ કરીને કાળાંતરે મરણને પામ્યો. તેની અનુરાધા નામની સ્ત્રી ગર્ભિણી છતાં તેની સાથે વનમાં ગઈ હતી. તે કેટલાએક દિવસ પછી જેમ સિહણ સિંહને જન્મે તેમ નયાદિ ગુણ સહિત વિરાધ નામના પુત્રને જન્મી. તે પાવન અવસ્થામાં આવ્યો છતાં કળશલ્યા શીખને પૃથિવી ઉપર નિર્ભયપણે ફરવા લાગ્યો. ' ,
લકા નગરીને વિશે રાવણ સુખે રાજ્ય કરે છે એવામાં કોઈએક દીવશે રાવણની સભામાં વાલીરાજાના પ્રાક્રમની વાત નીકળી તે સાંભળીને અતી અભીમાની જે રાવણ તેનાથી સહન ન થઈ તેથી કરી તેણે એક દુત વાલી રાજા પાસે મોકલીને કહેવરાવ્યું તે વારે તે દુત વાલી રાજા પાસે જઈને નમસ્કાર કરીને કહેવા લાગ્યો, હું રાવણનો દુત છું અને તેમને મોકલ્યો છે માટે અહીં આવ્યો છું તેને જે માહારી પાસે તમને કહેવરાવ્યું છે તે સાંભળો.
અમારા વડીલો કીરતી ધવલ રાજાએ તુના ભયથી રક્ષણ કરીને તમારા વડીલ શ્રીકાંતને અતી પ્રીતી વડે વાનરદીપના રાજ્ય ઉપર બેસાડે તે દીવશથી બંને પક્ષ વિશે પરમ સ્નેહ થયો છે અને તેજ દીવશથી તમારે તથા અમારે શેવ્ય સેવક ભાવ છે, માટે તુ અમારી જેમ બને તેમ શેવા કર, અરથાંત આજ્ઞા માન્ય, એમ કરવું આપણ બનેને ગ્ય છે. એવુ તે દુતનું બલવું સાંભળીને વાલી રાજાને ઘણાજુ ફેધ વાપો તથાપી તે મન માંહી જ રાખીને દુત પ્રતે કહેવા લાગ્યું. હે દુત રાક્ષસ કુભ તથા વાનર કુળનો પરંપરાને સબધ છે તે વાત ખરી છે ને તે સબંધ હજી ચાલતો છે, દુખ તથા સુખની વખતે એક બીજાને સાજ્ય કરવી તે સ્નેહનું કારણ છે, પણ તેરી મેવ્ય સેવક ભાવ નથી. સેવ્ય સેવક ભાવ રૂપ સબંધ તો, સુધ દેવ ગર તથા અરિહંત ભગવંત માંહે હોય છે, અને બીજા ઠેકાણે કહેવું તે ફોગટન છે, તથાપી તાહારી સ્વામી રાવણ કોણ જાણે કેવાએ ભરમથી બકયા કરે છે, માટે હે દૂત તું જા અને રાવણને કહેજે કે, વાનર કુળ શેવક અને રાક્ષસ કુળ સેવ્ય એવું સ્વપ્નમાં પણ ન જાણીશ, અને એમ ખોટો વિચાર કરીને આપણો પરંપરાને સ્નેહ તોડવાને તૈયાર ન થા, છેવટ એમાં તું ફાયદો પામનાર નથી એ રીતે કહેજે. અને તે માને તે ઠીક છે નહીતર તેનુ કૃત
*
*
*
*
*
*
* * *
**
=ા :
=
-