________________
, (૩૩ ] જ મહા કેપ કરતો થકો ત્યાં જઈ સહસા ઉપર બાણોનો વરસાદ કરવા લાગ્યો. એક બીજાના સન ન કરવાવાળા રાવણ તથા સહસ્ત્રાંશુ મહા બીવાન તથા અતિ ગભીર તે બેઉ જણા પરસ્પર કેટલીએક વેળા યુદ્ધ કરવા લાગીયા. પછી રાવણે જાણ્યું કે આ સહસા ! રાજા કેવળ બાહુબળે કરી છતાવાનો નથી, ત્યારે તેણે વિદ્યા ફેરવીને સહસાસુને મોહિત કરયો, ને જેમ કોઈ હાથીને બનાવે તેમ તેને બાંધી લીધો. તે પણ તેનું શુરવીરપણું જોઈને રાવણ પિતાને મનને કહેવા લાગે છે, જે પણ મેં એને બાંધ્યો તે ખર તો પણ એ અજય છે એમાં સંસપ નથી. પછી તેને પોતાના રિન્યમાં લઈ ગયો. ને મનમાં રાજી થયો થકો સભામાં સિહાસન ઉપર બેસે છે, એટલામાં ત્યાં એક સનબાહુ નામનો ચારણ મુની આવ્યો. તેને જોતાં જ સિંહાસન ઉપરથી ઉડીને રાવણે તેના ચરણેને માથું નમાવ્યું. આ અહંતગણમાં ઉત્તમ પુરૂષ છે એમ જાણીને તેને યોગીપ આસન ઉપર બેસાડ્યો. ફરી તેને નમસ્કાર કરીને પોતે જમીન ઉપર બેઠો. ત્યારે સાક્ષાત મૂર્તિમાન વિશ્વાસરૂપ તથા જગતને આશ્વાસન દેવાવાળા તે મુનિએ રાવણને ધર્મલાભ કહ્યું ત્યારે રાવણ પોતાના બે હાથ જોડીને તેને પુછવા લાગે કે મહારાજ આપનું અહીં આવવાનું કારણ શુ? ત્યારે મુનિ કહે છે—હે રાવણ માહિષ્મતિ નગરીમાં સનબાહુ નામે હું રાજા થયો. કેટલાએક કાળ પર્યત રાજ્ય કર્યા પછી આ ભવભાવનાને મુકીને, તથા મારા સહસા નામના પુત્રને રાજ્ય સોંપીને મોક્ષના માર્ગે જનારાને ભાતાની પેઠે આ મુનિવૃત મે ધારણ કર્યુ. એટલામાં રાવણ પોતાનું માથુ હલાવીને બોલ્યો – પુજ્યપાદ, એ તમારો પુત્ર છે કે? ત્યારે મુનીદ્રે કહ્યું હા. ફરી રાવણ કહેવા લાગ્યા, હે મુની સ્વર, હું પૃથ્વી દિવિજય કરતો થકે આ નદીના કાંઠા ઉપર આવી ઉતરે. ને પછી હું અહિત જિનની પુજા કરવા બેઠો. એટલામાં આ તારા પુત્રે સ્નાને કરી ડોળેલાં પાણીથી તે પુજા સામગ્રી બરડી, તથા નદીના વેગથી તણાઈ ગઈ. તેથી મને ધ ચડે ને તેજ આવેજમાં તમારા પુત્ર સાથે યુદ્ધ કરવા ને તેને બાંધી લાવ્યો છું. પણ હવે જણાય છે કે તમારો મહાત્મા પુત્ર જે સહસા તેણે એ કેવળ અજ્ઞાને સ્યું છે. તમારો પુત્ર વળી અહંતની પુજા નુ ભગ કરે છે ? એમ કહીને રાવણે સહસતાંશુને ત્યાંહાં બોલાવી લીધો. સહસ્ત્રાંસુ સભામાં આવી ઘણી લજા વડે માંથું નીચું ઘાલીને પોતાના પિતા મુનીંકને નમસ્કાર કરવા લાગ્યો. તે જોઈને રાવણ તેને કહે છે– સહસાં
,
5
અને
--
*