________________
થી જૈન જ્ઞાન ગીતા.
પાપકર્મ ન બંધાય (દ. અ. ગા. ર૯, ૩૨-૩૪૦-૪૩-૪૬) ૨૦ થી ૨૫ છે
सोच्चा जाणर कल्लाणं, सोचा जाणइ पावर्ग उभय पिजाणए सोच्चा,
અર્થ –ચા સુત્રને . સાંભળનારા, જાણઈ=જાણે છે, કલ્યાણું કલ્યાણને સંયમને, પાવગં પાપકમને, ઉભયંકબેને સંયમ અને અસંચમ તે કલ્યાણને અને પાપને પિત્ર પણ જે =જે સેયં શ્રેયકારીધમ ધર્મતં તે, સમાયરે સમાચરે, આદરે.
ભાવાર્થ –આત્માને કલ્યાણ માગે કેવી રીતે દરવો તે શાસ્ત્ર દ્વારા જણાય છે. અને તેમજ પુન્ય તેમ પાપનાં કર્તવ્ય પણ જાણ્યામાં આવે છે, સૂત્રને સાંભળનારા સંયમને અસંયમ એટલે પુણ્ય ને પાપ બન્નેને જાણુને જે ઉત્તમ માર્ગ તે આચરે અને તેજ પ્રમાણે તે એથી ઉલટા માગે વતન રાખનારને ઉપદેશ રહીત કમ બંધન થાય છે શારદા દ. અ. ૪ ગા. ૧૦