________________
૧૬૨
શ્રી જૈન જ્ઞાન ગીતા.
તેમ કર્મારૂપ પડળ અલગ થતાં જ્ઞાનના પ્રકાશ થાય છે. દાણાઉપર જુદાં જુદાં રંગનાં ખાંડનાં પડ ચઢાવી કરેલી ગેાળીમાં મૂળ દાણેા જણાતા નથી તેવીજ રીતે જ્ઞ નઉપર જુદાં જુદાં કર્માંનાં પડ ચઢવાથી જ્ઞાન જણાતું નથી . પણ જેમ ગેાળીને આગાળવાથી જુદા જુદા રંગ ઉતરતા જાય છે ને નવા નવા ૨ગ દેખાઇ છેવટે સર્વાં પડ દુર થવાથી મૂળ દાણા દૃષ્ટિગોચર થાય છેતેમ જ્ઞાનપરથી પડ કમી થતાં થતાં મતિ, શ્રુત, અવધિ, મનપવ અને છેવટે કેવળ જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન ) પ્રગટ થાય છે. જેમ સૂ વાદળથી ઢંકાય છે જેથી પ્રકાશ જણાતે! નથી પણ વાદળ દુર થતાં પાછે અસલ સ્થીતિમાં આવે છે તેજ પ્રમાણે ક રૂપ વાદળે કરી જ્ઞાન ઢકાઈ જાય છે તે કર્મારૂપ વાદળ વીખરાઇ જતાં જ્ઞાન રૂપ પ્રકાશ આપોઆપ દીપે છે.
(
૨ દના વરણી કર્યું તે શુદ્ધ સમકીત. આવરણથી આ સત્ય સમજાતું નથો. જેમ કોઇ રાજાને મળવુ' છે પણ દરવાન આડે ઉભા છે તે અંદર જવાની રજા આપે નહિ. તેા રાજાને મળી શકાય નહિ. પણ જો દરવાન રજા આપે તેા મળાય તેજ