________________
સી જન સમાન ગીતા,
જેમ જીવ પરમાત્મમાં, તે હું નહીં અન્ય; ચં મંત્રથી મેક્ષ નહીં, એમ માને તે ધન્ય. ૬૯ બે ત્રણ ચાર ને પાંચ છે, સાત પાંચ ને ચાર; નવ ગુણ યુત પરમાત્મા, કર તું એ નિરધાર. ૭૦ એ ત્યાગી બે ગુણ સહિત, જે આત્મ રસ લીન; કહે જિનવર તે ભવી લહે, મેક્ષ કર્મ કરી ક્ષીણ. ૭૧ ત્રણ રહિત ત્રણ ગુણ સહિત, સ્વાત્મા કરે નિવાસ; તે પામે સુખ શાશ્વતાં, જિનવર કરે પ્રકાશ. ૭ર ચાર કષાય રહિત થઈ, જે ધારે ગુણ ચાર; આત્મામાં જે જન મે, તે થાએ અવિકાર. ૭૩ સંગ રહિત, દશ દશ સહિત, લક્ષ દશ ગુણ યુકત; તે થઈ અંતર આત્મા, થાચે જગથી મુકત. ૭૪ આત્મા દર્શન જ્ઞાનમય, આત્મા ચારિત્રવાન; આત્મા સંયમ શિયલ તપ, આત્મા પ્રત્યાખ્યાન, ૭૫ જે જાણે તે આપપર. તે નિશ્ચયપર ત્યાગ તે જ ખરે સંન્યાસ છે, બોલે નબડ ભાગ. ૭૬ સમ્યક દર્શન તેજ છે, આત્માનું એાળખાણ;
ન હે નિજ રૂપમાં, તે ચારિત્ર પિછાણે છ૭ જે આત્માય ર યુત, તીર્થ તુલ્ય તે જાણ સં યંત્રથી મા બાહી, આત્મા એકજ લાગુ ૭૪