________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ચકી અરૂપી, '૫ ગુણ થકી ચલણ સહાય, ૬ અધસ્તિકાય દ્રવ્યથી એક. છ ક્ષેત્રથી લાક પ્રમાણે, ૮ કાળ થકી આદિ-અંતરહિત. ૯ ભાવ થકી અરૂપી, ૧૦ ગુણ થકી સ્થિર સહાય, ૧૧ આકાશાસ્તિકાય દ્રવ્યથી એક, ૧૨ ક્ષેત્રથી લેાકાલેક પ્રમાણે, ૧૩ કાળ થકી આદિ અંતરહિત, ૧૪ ભાવ ચકી અરૂપી, ૧૫ ગુણ થકી અવગાહના દાન તથા વિકાસ લક્ષ્ણુ, ૧૬ કાળ દ્રવ્યથી અનેક, ૧૭ ક્ષેત્રથી અઢી દ્વીપ પ્રમાણે, ૧૮ કાલ થકી દ્વિ–અંતરહિત, ૧૯ ભાવથી અરૂપી, ૨૦ ગુણ થકી વર્તના લક્ષણ એ વીશ, ને દશ ભેઢ ઉપર કહ્યા તે મળીને કુલ અરૂપી અજીત્રના ત્રીશ ભેદ. એ અજીવ જાણીને અજીવ પ્રત્યે માહ ઉતારીએ તે આ ભવ પરભવ પ્રેમ સુખ પામીએ.
નવતત્વ અનુક્રમે ઠાણુગજીમાં નવતત્ત્વ અનુક્રમે કહેલા છે પણ ઉત્તરાધ્યયનના અઠાવીસમા અયાયમાં આ પ્રમાણે કહેલા છે માટે અવળ સવળ લખેલા છે તેમાં શ્રીજી અંધતત્વ લાવવાનુ કારણ કે પુન્યને પાપ એ બન્નેના પૂગલને બાંધવું માટે અધતત્વ કહ્યું છે તે માટે અધતને ત્રીજી કાવ્યા છો..