________________
The royal painting art
depot. ધી રોયલ પેઈન્ટીંગ આર્ટ ડેપો. પ્રિય જનની યાદગીરીનું ઉત્તમ સાધન.
અમે ગમે તેવા નાના ફોટા ઉપરથી મોટી આઈલ પેક ન્ટીંગ તથા બ્લેક એન્ડ વહાઈટ હદય આકર્ષક સુંદર તસવીર તૈયાર કરી આપીયે છીએ. સિવાય કુદરતી સુંદર દેખાવ દેવોના તથા મહાન પુરૂષના આઈલ પેઈન્ટીંગ ટાઓ વિગેરે ચીત્ર કલાને લગતું હરેક પ્રકારનું કામ ઘણુજ સત્તા દરથી ઓર્ડર આપેથી કરી આપવામાં આવે છે. અમારા કામની કદર કરવા ગ્રાહકેને ખાસ ભલામણ છે. ભાવ તથા -વધુ વિગત માટે નીચેના સરનામે પુછો.
માલીક, શા, ચીમનલાલ મણીલાલ. છે. ઉંડી ફળી સામે—મદાની ખડકી. કડી (ઉત્તર-ગુજરાત )
KADI.