________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૩૨૧
સ્પતિ કાયના જીવ વરછને, બીજા ૨૩ દંડકના જીવથી સિધ્ધના જીવ અનંત છે. ૩ ક્ષેત્રદ્વાર તે સિદ્ધશિલા પ્રમાણે છે, તે સિદ્ધશિલા ૪૫ લાખ એજનની લાંબી પહેલી છેમધ્ય આઠ જજનની જાય છે, ઉતરતા છેડે માંખીની પાંખ કરતાં પાતળી છે. સાફ સેના સરખી, શંખ, ચંદ્ર, અંક, રત્ન, પાનાપટ, મોતીના હાર સરખી, ક્ષીરસાગરના પાણી થકી પણ ઘણી ઉજળી છે, તેની ફરતિ પરિધિ ૧, ૪૨,૩૦,૨૪૯, જે જાન લગાઉ ૧૭૬૬ ધનુષ્ય પણ છે આંગળ ઝાઝેરી છે. (એક કરોડ બેતાલીસ લાખ ત્રીસ હજાર બસે ઓગણપચાસ જોજન એક ગાઉ, સતરસ છાસઠ ધનુષ્ય પણછ આગળ ઝાઝેરી છે.) સિધ્ધને રહેવાનું સ્થાનક તે સિધ્ધ શિલા ઉપર એક એજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં છે (એટલે ૩૩૩ ત્રણસો તેત્રીસ ધનુષ્ય ૩૨ બત્રાસ આગળ પ્રમાણે એટલા ક્ષેત્રમાં સિદ્ધ ભગવંત રહ્યાા છે.) ૪ સ્પર્શના દ્વાર તે સિદ્ધક્ષેત્ર થકી કાંઈક અધિક સિધધની સ્પર્શના છે. ૫ કાળ દ્વાર તે એક સિદ્ધ આશ્રી આદિ છે પણ અંત નથી, સર્વ સિધધ આશીઆદિ નથી અને અંત નથી. ૬ ભાગદ્વાર તે સર્વ