________________
૩૨૪
શ્રી જૈન જ્ઞાન ગીતા.
આનુપૂર્વિ.
જ્યાં ન હોય ત્યાં નમે અરીહંતાણું કહેવું. જ્યાં ૨ હોય ત્યાં નમે સીદ્ધાણું કહેવું. જ્યાં ૩ હોય ત્યાં નમે આયરીયાણું કહેવું. જ્યાં જ હોય ત્યાં નમો ઉવઝાયાણું કહેવું. જ્યાં પણ હોય ત્યાં ન લેએસવ્વસાહૂણું કહેવું
ચેપાઈ તથા દાહરે. આનુપૂવિંગણ જોય, છમાસી તપનું ફળ હોય; સંદેહ નવ આણે લગાર, નીર્મળ મને જપે નવકાર ૧ શુદ્ધ વ ધરી વીવેક, દીન દીન પ્રત્યે ગણવી એક એમ આનુપૂર્વેિ જેગણે તે પાંચસે સાગરના પાપનેહશે ૨ એક અક્ષર નવકારને શુદ્ધ ગણે જે સાર, તે બાંધે શુભ દેવનું, આયુષ્ય અપરંપાર. ૧ ઓગણીશ લાખ ત્રેસઠ હજાર, બસેંબાસઠ પળ, ત્યાંહાંસુધી તે ભોગવે, નવકાર મંત્રનું ફળ. ૨ અશુભકર્મ કે હરણકું, મંત્ર બડા નવકાર; વાણી દ્વાદસ અંગમે, દેખ લીઓ તત્વ સાર.