________________
શ્રી જૈન ગાન શીલતા,
ત્રીને બધતત્વનાં લક્ષણુ તથા ભેદ.
બંધ તત્ત્વ તે આત્માના પ્રદેશ અને કર્મના પુદ્ગલ ભેગા મળે, ખીર નીરની પેરે, લેપિડ અગ્નિની પેરે લેાલિશ્રુત થઇ અવાય તેને અંધ તત્વ કહીએ.
૧૪
બંધના ચાર ભેદ—૧ પ્રકૃતિબધ, તે આઠ કર્મના સ્વભાવ ૨ સ્થીતિમધ તે આઠ કમની સ્થિતિના કાળનું માન, ૩ અનુભાગ બધ, તે કમ, પુદ્ગલના દળ આત્માના પ્રદેશ સાથે બધ તે કમના તિત્ર માર્દિકરસ, ૪ પ્રદેશ બંધ તે કમ, પુદ્ગલના દળ આત્માના પ્રદેશ સાથે બંધાણા છે તે એ ચાર ખંધનું સ્વરૂપ માદકના દૃષ્ટાંતે છે, જેમ ઢાઇ માદક ઘણા પ્રકારના દ્રવ્યને સચાગે નિપજ્યુંા, વાયુ, પિત, કને, જેણે સ્વરૂપે કરી હશે તેને સ્વભાવ કહીએ; ૧ તેજ માદક પક્ષ, માસ, એ માસ સુધી સ્વ સ્વરૂપે રહે તે સ્થિતિ બંધ ક્હીએ; ૨ તેજ માદક તિખા, કડવાં, કસાયલેા, ખાટા, મીઠા ટાય, તે સબંધ કહીએ, ૩ તેજ માદક અપ દળના નિપયા તે માટા હોય. તેને પ્રદેશમ કહિયે ૪ એ શષ જાણીને બધ તેડીને, તે આગળ પરભવ