________________
| મી જન જ્ઞાન ગાતા.
એ વીશ ભેદ સામાન્ય પ્રકારે છે. વળી આસવના ૪૨ ભેદ છે. તે પાંચ આસ્રવ ૫ ઈદ્રિય વિષય, ચાર કષાય, ૩ અશુભ ગ, ૨૫ કિયા, એ ૪૨ ભેદ ભેદ આસ્રવના જાણીને તેને છીએ તે આ ભવને પરભવ નિરાબાધ પરમસુખ પામીએ ઈતિ આશ્રવ તત્વ. સાતમે સવરતત્વનાં લક્ષણ તથા ભેદ.
સંવરતત્વ તે છવરૂપી તળાવને વિષે, ઇંદ્રિયાદિક ગરનાળે છીદ્દ કરી કર્મ રૂપી જળ આવે તેને વ્રત પ્રત્યાખ્યાનાદિક દ્વા૨ દઈ કિયે તેને સંવર કહિયે. તે સંવરના સામાન્ય પ્રકારે વિશ ભેદ છે.
૧ શ્રીતે દ્રિય સંવરે, સંવર ૨ ચક્ષુ ઇંદ્રિય સંવરે, સંવર, ૩ ઘાણેન્દ્રિય સંવરે, સંવર, ૪ રસેંદ્રિય સંવરે, સંવર, ૫ પશે દ્રિય સંવરે, સંવર, દમન સંવર, સંવર, ૭ વચન સંવરે, સંવર, ૮ કાય સંવરે, સંવર, ૯ ભંડ ઉપકરણ યત્નાથી લે મુકે તે સંવર, ૧૦ શુચિકુશાગ્ર ન કરે તે સંધર, ૧૧ જીવ - જયા પાળે તે સંવરે, ૧૨ રાત્ય બોલે તે સંવર, ૧૪ અદત્ત ( રી) ન લે તે સંવર. ૧૪ બ્રહ્મચર્ય પાળે