________________
૨૨૪
શ્રી જૈન જ્ઞાન ગીતા.
પાપ. કારવેઈ કરાવે નહિ, કરતાને અનુમે દે નહિ. ભાવાથ:-જયા સુધી જરા નડતુ નથી, વ્યાધિ વૃદ્ધિ પામી નથી, ઇંદ્રીએ ક્ષીણ થઇ નથી. ત્યાં સુધી ધમ કરી શકાય. પછી ઇંદ્રી શીતળ પડે, રાગ થાય ને જરા આવે એટલે ધમ કરવાની શકિતજ રહેજ નહિ તા ધમ કયાંથી થાય. તેમ જાણી પહેલાંથી ધર્મની વૃદ્ધિ કરો. ક્રોધ, માન, માયા અને લાભ એ ચારે દ્વેષ! પાપને વધારનારા છે. માટે પેાતાના હીતને અર્થે હીતને ઇચ્છતા ભવ્ય જીવ તે પાપના ત્યાગ કરે. તેમજ ક્રોધ, માન. માયા અને લાભ એ ચારે અધ્યાત્મ દ્વેષ છે. ચારે કષાયને છાંડીને જે અરહંત મહા રૂષિ થયા તે પાપ કરે નહિ, તેમ પાપ કરાવે કે તે પ્રત્યે અનુમાદન કરે નહિ. આથી સમજાય છે કે આ ઘણા
કઠીન ચાર દાષાના જે ત્યાગ સર્જાશે કરે છે તેજ ધમના ખરા મા જાણનારા છે, માટે તેમના ઉપદેશેલા મા ગ્રહણ કરવાોજ આ સંસાર સમુદ્રના પાર પામી શકાય છે. પણ જેએ આ ચારે દાષાને થાડા ચા વધુ પ્રમાણમાં ત્યાગ કરી શકયા નહિં તેમને રૂપેલે માગ' શીવમાગ હોય