________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
रक्तक्षणं समद कोकिल कण्ठ नीलं क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । ગામતિ રામ સુબેન નિત શરૂ - स्त्वन्नाम नागदमनी हृदियस्य पुंसः ॥४१॥
અર્થ –જેના હૃદયમાં આપના નામરૂપી નાગદમની (નાગને દમન કરવાની વીઘા) વિદ્યા છે તે માણસ નિશંક થઈને લાલ નેત્રે વાળા મદેન્મત્ત કેયલના કંઠ જેવા કાળા, કોધ કરી ઉદ્ધત થયેલા ( કુંફાડા મારતા) ઉંચી ફણાવાળા અને ત્વરીત ગતીએ સામા આવતા સપને પોતાના બન્ને પગે -વડે કરીને ઉલંઘે છે. ૪૧.
वल्ग तुरंग गज गर्जित भीम नाद माजी बलं बलवता मपि भूपती नाम ।
उद्यदिवाकर मयूख शिखापविद्धं । , રવીન્નેના ફુવારુ મિહામુપૈતિ ૪૨ |
અર્થ – ઉદય પામેલા સૂર્યનાં કારણેની પતિએ કરી જેમ નષ્ટ થાય છે તેમ ભારે રણસંગ્રામ જેમાં મસ્તીમાં ચઢેલા ઘેડાઓની તથા હાથીઓની ભયંકર ગજનાઓ થઈ રહ્યું છે તેવા